બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)

જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે
બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)
જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સેજવાં સોસ,મેયોનિઝ,ચીઝ,છીણેલી કાકડી,છીણેલું ગાજર,ઝીણા સમારેલા કેપ્સીકમ,ચાટ મસાલો,કોથમીર ઉમેરી મિશ્રણ તૈયાર કરો
- 2
હવે બ્રેડ પર બટર લગાવી બ્રેડ ને બને બાજુ થોડી શેકી લો
- 3
બ્રેડ શેકાઈ જાય એટલે એક બ્રેડ પર બટર લગાવી તેના પર તૈયાર કરેલ મિશ્રણ પાથરો.પછી તેના પર ચીઝ અને ચાટ મસાલો ભભરાવો.હવે તેના પર બીજી બટર લગાવેલી બ્રેડ ઊંઘી મૂકી દો
- 4
હવે ઊંઘી મુકેલ બ્રેડ પર મયોનીઝ લગાવી તેના પર કાકડી,ટામેટા ના પીસ મૂકો.તેના પર ચાટ મસાલો અને ચીઝ પાથરો.હવે તેના પર ત્રીજી બ્રેડ ને બટર લગાવી ઊંઘી મૂકી દો
- 5
હવે તૈયાર થયેલ સેન્ડવીચ ને તવા પર બટર લગાવી બંને બાજુ શેકી લો.બરાબર શેકાઈ જાય એટલે તેને વચ્ચે થી કાપી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે Ramaben Joshi -
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
-
સેન્ડવીચ(sandwich recipe in gujrati)
#મોમમારી મમ્મી મારા માટે જુદા જુદા સ્ટફિંગ વાળી સેન્ડવીચ બનાવે છે એમાની એક મે આજે બનાવી છે. Mosmi Desai -
-
વેઝી ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD આ Sandwich મારા મારા બાળકોને ખૂબ જ ભાવે છે.. Dhara Jani -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
સ્મોકડ પનીર સેન્ડવીચ (Smoked Paneer Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ તો આપણે ખાતા જ હોઈએ છીએ અને સેન્ડવીચ ઘણી અલગ અલગ રીતે બને છે. પનીર, ચીઝ, માયોનીઝ અને વેજીટેબલ સાથે ટ્રાય કરી અને ઉપરથી smokey ફ્લેવર આપ્યું છે. ઘણીજ સરસ લાગે છે આ સેન્ડવીચ. Shreya Jaimin Desai -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDઆજે હું વેજીટેબલ સેન્ડવિચ બનાવી રહી છું.આ સેન્ડવીચ ઘરે બાળકો એકલા હોય તોપણ જાતે બનાવીને ખાઈ શકે છે.. Neha Suthar -
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
કર્ડ સેન્ડવીચ
#goldenapron3 #week-9 # cucumber #મિલ્કી આ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ છે.. જે તમે સેકયા વિના પણ ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
મેયોનીઝ સેન્ડવિચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiSatsun Tulsi Shaherawala -
-
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (8)