કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી જીરુ તતડાવીને પાણી ઉકાળી તેમાં આદુ, મરચાં,કોથમીર, હળદર અને મીઠું નાખી ઉકળવા દો. છેલ્લે તેમાં દહીં ઉમેરો અને લોટ નાખી બરાબર હલાવી લો તેમાં ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખો. લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
હવે લોટ થોડો ઠંડો થાય એટલે લોટના ગોળાવાળી વચ્ચેથી એક નાનું કાણું પાડી લો. આ રીતે બધા જ જોવા તૈયાર કરી લો.હવે ઢોકળાના કૂકરમાં તેને ગોઠવી પંદરથી વીસ મિનિટ સુધી બાફી લો. હવે તો તૈયાર થઈ જાય એટલે તેની ઉપર મેથીનો મસાલો અને તેલ નાખી સર્વ કરો.
- 3
મારી પાસે સ્ટીમર હોવાથી મેં તેને સ્ટીમરમા સ્ટીમ કર્યા છે. સ્ટીમર માં સ્ટીમ કરવા હોય તો વીસ મિનિટનો ટાઈમ સેટ કરી steam કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કપુરિયા (Kapuriya Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaકપુરિયા એ મૂળ દક્ષિણ ગુજરાત નું વ્યંજન છે જે વરાળ થી પકાવી ને બનાવાય છે. હાંડવા-ઢોકળા જેવા જ લોટ જે ગોરા ના લોટ થી પણ ઓળખાય છે તેનો ઉપયોગ કપુરિયા બનાવા માં થાય છે. તેમાં લીલી તુવેર, શીંગદાણા ઇત્યાદિ પણ ઉમેરવા માં આવે છે. તેલ અને આચાર મસાલા સાથે ગરમ ગરમ કપુરિયા સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
કપુરિયા (Kapuriya Recipe In Gujarati)
#supersકપુરિયા.સાઉથ ગુજરાત ની વાનગી Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
બાફેલા ઘઉંના લોટની ચકરી (Wheat Flour Chakli Recipe In Gujarati)
#GA4#Week8#cookpadgujarati#Diwali# Steam SHah NIpa -
-
-
-
સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.#GA4#week8#steam Priti Shah -
-
-
મલ્ટીગ્રેઇન સેન્ડવીચ ઢોકળા & સ્પાઈસી ડીપ(Multi Grain Sandwich Dhokla & Spicy Dip Recipe In Gujarati)
#GA4#Week8#steam#dip Manisha Parmar -
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
કપુરીયા દક્ષિણ ગુજરાત ફેમસ (Kapuriya South Gujarat Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
ઢોકળા
ઢોકળા#૨૦૧૯ મારા મનપસંદ એવા ઢોકળા.. આજે બનાવ્યા છે.તો નીચે મુજબ છે.. મને અને મારા ઘર ના ભાવતા ઢોકળા ... સાથે સીંગતેલ ,અને લસણ ,અને ગ્રીન ચટણી સાથે.. Krishna Kholiya -
-
-
-
-
ત્રિરંગી ઈડલીવીથ કોકોનેટ ચટણી(Trirangi Idli Recipe in Gujarati)
#GA4#Week8#Steam#Post1 Shah Prity Shah Prity -
સાઉથ ગુજરાતના ફેમસ કપુરીયા(south Gujrat na famous kapuriya in Gujarati)
#વિકમીલ 3#સ્ટીમગુજરાતના ફેમસ કપુરીયા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ચોખા અને ચણાની દાળના લોટથી બનાવવામાં આવે છે કકરા લોટ થી બનાવવામાં આવે છે અને સવારના નાસ્તામાં અથવા તમે ડિનરમાં ખાઈ શકો છો આ કપુરીયા માં તમે લીલી તુવેરના દાણા અથવા શાકભાજી પણ નાખી શકો છો ખૂબજ હેલ્દી છે અને ઝડપથી બની જાય છે અને ઓછી સામગ્રીમાં બને છે Kalpana Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13985131
ટિપ્પણીઓ (3)