મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે કાશ્મીરી મરચું બાઉલમાં લઈને પાણી થોડું થોડું નાખી હલાવતા જાવ ૫ મિનિટ રેસ્ટ આપી મિક્સરજારમા નાખો લસણની કળી,જીરું એડ કરી પીસી લો.પેસ્ટ તૈયાર છે.
- 2
એક પેનમાં માખણ અને તેલ નાખી થોડું ગરમ થાય ત્યારે જીરું અને પેસ્ટ નાખી બરાબર શાંતળી ડુંગળી શાતળો થોડી નરમ થાય એટલે શીમલા મરચું નાખી પકાવો એ થોડી નરમ થાય એટલે૨ ચમચી પાણી નાંખી મિક્સ કરો.હવે ટામેટાં નાખી મીઠું એડ કરી બરાબર મિક્ષ કરીને૩-૪ મિનિટ પકાવો. થોડા સોફ્ટ પડે એટલે મેશરથી મેશ કરી દો.
- 3
હવે ઉપર મુજબ ના બધા મસાલા ૧ ચમચી જેટલું પાણી નાખીનમિક્સ કરી શેકો.સમારેલા ધાણા અને લીમ્બુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.મસાલો કાઢી લો.
- 4
હવે એ જ પેનમાં એક એક ચમચી બટર અને તેલ નાખી પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી સાતળો. હવે પાઉં વચ્ચે થી કાપીને પેનમાં રાખી હાથેથી ફેરવી શેકી કાપેલા એક ભાગ પર મસાલો પાથરી બીજો ભાગ ઢાંકી બને બાજુ શેકી કોથમીર સ્પ્રેડ કરી ચટણી,ડુંગળી અને લીમ્બુ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
#EBWeek8મસાલા પાવ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ડીશ મે સેન્ડવીચ બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
કુક પેડ મેમ્બર નીરવ જી ની રેસિપી ફોલો કરીન પેલી વાર મસાલા પાવ બનાવ્યા.ટેસ્ટી બન્યા હતા. Anupa Prajapati -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
-
મસાલા પાવ શાહી ટુકડા (Masala Pav Shahi Tukda Recipe In Gujarati)
વધેલી પાવભાજી માંથી મે મસાલા પાવ બનાવવા ની રીત અહી શેર કરુ છું, મસાલા પાવ ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે થી ઓળખવા માં આવે છે તે શાહી ટુકડા કે બન કટકા તરીકે પણ ફેમસ છે sonal hitesh panchal -
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
મસાલા પાઉં સ્પેશિયલ ચટણી (Masala Pav Special Chutney Recipe In Gujarati)
Weekend recipeદરેક રેસિપી ની સાથે જોડાયેલી કોઈ સ્પેશિયલ રેસિપી હોય છે.જેમ સમોસા સાથે તેની સ્પેશિયલ ચટણી હોય તેમ મસાલા પાઉં ની સાથે પણ તેની સ્પેશિયલ ચટણી હોય તો ખાવાની મજા પડી જાય છે. Ankita Tank Parmar -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
-
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ બધાને ફેવરીટ હોય છે આજે આપણે મસાલા પાવ ની રેસીપી જોઇએ Vidhi V Popat -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
-
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (10)