રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં 2 વાટકી ચણા નો લોટ, મરીનો પાઉડર, લવિંગ નો પાઉડર, મીઠું, કાશ્મીરી મરચું, હિંગ, ખાવાનો સોડા, હળદર અને ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્ષ કરો
- 2
હવે તેમાં થોડું થોડું પાણી નાખી તેનો સેવ પાડવા જેટલો થોડો ઢીલો લોટ બાંધો. અને હાથ માં થોડું તેલ લઈ તેને 5 મિનિટ સુધી બરાબર મસળી લોટ તૈયાર કરો. અને 10 મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે કડાઈ માં તળવા માટે તેલ ગરમ મુકો.અને સેવ પાડવાના સંચા માં સેવ ની જાળી લઈ સંચા માં બધે જ તેલ લગાવો. અને બાંધેલા લોટ નો લુઓ લઈ સંચા માં ભરો.
- 4
ત્યારબાદ સંચો બન્ધ કરી તેલ માં ઉપરથી સંચો ગોળ ગોળ ફેરવી તેલમાં સેવ પાડો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- 5
બધી સેવ નો થોડો મોટો ભૂકો કરી ઉપર થી સંચળ અને કાશ્મીરી મરચું ભભરાવી બરાબર મિક્સ કરી સર્વ કરો. સંચળ સેવ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#RC1# Rainbowchallengetheme-yellow Devangi Jain(JAIN Recipes) -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
આ ઍવેરીગ્રીન ફરસાણ છે તે મધ્યપ્રદેશ માં ખાસ છે, તેને બટાકાપૌવા સાથે અપાય છે તે દરેક જગ્યા એ વખણાય છે, તે ચા સાથે પણ સરસ લાગે છે Bina Talati -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4 રતાલામીસેવ નામ પડે ત્યાં જ ખાવાનું મન થાય ને અમુક વાનગી કે શાક ની શાન છે HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14004770
ટિપ્પણીઓ (2)