સૂજી ઓમલેટ (Semolina Omelet Recipe In Gujarati)

Hiral Dholakia @cook_26755180
સૂજી ની ઝડપ થી બની જતી વાનગી છે. જે સવારે નાસ્તા માં કા તો રાતે જમવામાં લઈ શકાય છે. બધા શાકભાજી નાખવા થી તે પૌષ્ટિક પણ છે
સૂજી ઓમલેટ (Semolina Omelet Recipe In Gujarati)
સૂજી ની ઝડપ થી બની જતી વાનગી છે. જે સવારે નાસ્તા માં કા તો રાતે જમવામાં લઈ શકાય છે. બધા શાકભાજી નાખવા થી તે પૌષ્ટિક પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂજી ને દહીં નાખી પલાળો. બધા શાકભાજી ને ઝીણા સમારી રાખો.
- 2
બધું મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 3
હવે પાન માં તેલ લઇ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મિશ્રણ ઉમેરો. ઢાંકી ને ચડવા દો. થોડીવાર રહી ને ઉથલાવી બીજી બાજુ થવા દો.
- 4
બની ગયા પછી પીસ કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
આલુ સૂજી ફ્રાઈસ એન્ડ નમકીન પૂરી
#આલુ #સ્નેક્સ આલુ સૂજી ફ્રાઈસ આપ નમકીન પૂરી હેલ્ધી નાસ્તો પણ એક જરૂરિયાત છે, સવારે ચા કોફી સાથે નાસ્તા મા બનવા રે પણ થોડી, છોટી ભૂખ માટે બેસ્ટ નાસ્તા Nidhi Desai -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
મીક્સ વેજ છાલ ના અપ્પમ (Mix Veg Peel Appam Recipe In Gujarati)
આ એકદમ unique રેસીપી છે, કારણ કે આ બધા શાકભાજી ની છાલ કાઢીએ એમાં થી બનાવી છે. ક જેમાં ખૂબ જ પોષકદ્રવ્યો રહેલા હોય છે. તો ચાલો આજ આપણે તેનો ઉપયોગ કરી ને ઝડપ થી બને એવી વાનગી બનાવીએ.. Noopur Alok Vaishnav -
વેજ.ટમેટો સૂજી ઓમલેટ (Veg Tomato sooji omelette Recipe In Gujarati)
આ ટમેટો ઓમલેટ વેજ. છે આમાં મે ઇડા ની બદલે સૂજી નો ઉપયોગ કર્યો છે #GA4#Week2 Rasmita Finaviya -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
મખાના સૂજી ખીર
#goldenapron 2#Week 4#panjabખીર એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં બધે જ બને છે અને દરેક રાજ્યમાં તેની એક ઓળખ છે અને તેની બનાવવાની રીત અને નામ મા થોડો ફેરફાર હોય છે બાકી બધા ને નાના મોટા સૌ ને આ વાનગી ખૂબ પસંદ છે અહીં મે ચોખા ને બદલે સૂજી અને મખાના લઈ ને ખીર બનાવી છે R M Lohani -
વેજી પિઝા (Veg pizza recipe in Gujarati)
#trend1 #pizza બાળકો ને મોટા બધા ને પિજ઼્જ઼ા પસંદ હૉય ..પણ સાથે હેલ્થ પણ સાચવવા ની તો એમા બધા શાકભાજી પણ એડ્ કરીએ એટલે ટેસ્ટી ને હેલ્થી બની જાય 😋 bhavna M -
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#GA4#Week13#Makhanaમખાના બહુ પૌષ્ટિક છે. જો કોઈ ને ના ભાવતા હોય તો એના માટે કઈક અલગ રીતે ખવડાવવા પડે. સૂકી ની સાથે મિક્સ કરી ને ઉપયોગ કરવાથી તેના તત્વો આપણે મળી રહે છે Hiral Dholakia -
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
સૂજી વેજ પકોડા (Sooji Veg Pakora Recipe In Gujarati)
બપોર ના ટી ટાઈમ મા શું બનાવવું કઈ સૂઝતું નહોતું,મેથી ના ગોટા તો ખાઈ લીધા હતા તો ઝટપટ બને એવુંભજીયા જેવું બનાવવા ફ્રીઝ માં નજર કરી તો થોડા વેજીસઅને સૂજી દેખાયા..તો આઈડિયા મારી વેજીસ ને સૂજી સાથે મિક્સ કરી પકોડા બનાવ્યા..અને ચા બનાવી દીધી..હેવી સ્નેક તૈયાર થઈ ગયો..મને લાગે છે કે ડિનર skip કરશું તોય વાંધો નઈ આવે.. Sangita Vyas -
હક્કા નુડલ્સ
એકદમ ઝડપ થી બની જતી વાનગી છે. નાના મોટા સૌ કોઈ ની પ્રિય. એક કમ્પલિટ મેઈન કોર્સ વીથ ફુલ ઓફ વેજીટેબલ.#ઝટપટ Nilam Piyush Hariyani -
કુરકુરા વડા(kurkura vada recipe in Gujarati)
આ વડા બોવ જ ઝડપ થી બની જાય છે . તમે સવાર ના નાસ્તા માં કે વરસાદી વાતાવરણ માં સાંજે લઈ શકો... Meet Delvadiya -
વેજ ઓમલેટ (Veg Omelet Recipe In Gujarati)
#GA4#week2#OMELETTE#POST1 આજે મે ડિનર માં વેજ ઓમલેટ બનાવી છે. જે આપણે સવાર નાં નાસ્તા માં પણ લઈ શકીએ છીએ. એકદમ સરળ અને ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મારા ધરે બધા ને ખૂબ પસંદ પણ આવ્યા છે તમે પણ એક વાર ટ્રાય કરજો Dimple 2011 -
મૅક્સીકન સૂજી ટીક્કા
#રવાપોહા #VNઆ ટીક્કા બનાવવા માટે બધા હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરેલા છે. મેં રવા અને પોહા બંને નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે. Bijal Thaker -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
મિક્સ વેજ. અપ્પે(veg.appe recipe in gujarati)
અપ્પે એ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે. એ રવો/સૂજી અથવા તો ઈડલી ના ખીરા માંથી બને છે. આ સ્ટાર્ટર ઓર નાસ્તા માં ખાઈ શકાય અને ઝટપટ બની જાય એવી સ્વાદિષ્ટ રેસીપી અહીં જોઈ સકો છો.એમાં થોડા વેજિસ અને મસાલા નાખી મેં એને વધુ ટેસ્ટી બનાવાનો ટ્રાય કર્યો છે. Ushma Malkan -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
ઉલ્ટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
શાકભાજી થી ભરપુર નાના બાળકો ને પ્રિય સૌથી સરળ અને ઝડપ થી બની જતી બ્રેકફાસ્ટ અથવા ડિનર માં પીરસાતી ડીશ.જે બાળકો ને lunchbox માં પણ આપી શકાય છે. ઉલ્ટા પીઝા (Sezzie veggie) Hiral -
સૂજી નો ઇન્સ્ટન્ટ હાંડવો(sooji Instant handvo recipe in Gujarati)
આ હાંડવો તમે 30- 40 મિનિટ માં બનાવી શકો છો.... આ ટેસ્ટ માં બોવ મસ્ત લાગે છે.... Meet Delvadiya -
રવા ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
# આજે નાના મોટા સૌને સાઉથ ઈડિયન ફૂડ પસંદ છે. કારણ કે તે ગરમાગરમ ખવાય છે. પચવામાં સરળ છે શાકભાજી, તૂવેર,અડદ,મગ,ચણાનીદાળોનો સંગમ ચટાકેદાર મસાલા, ચીઝ,અને પનીરના સહયોગથી વધુ પસંદગીવાળી ડીસ બને છે.#GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સોટેડ વેજિટેબલસ્ (Sauteed Vegetables Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે અને ઝટપટ બની જાય છે. જે લોકો ડાયેટ કરતા હોય એ લોકો માટે આ વાનગી મદદરૂપ છે. Vaishakhi Vyas -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
વેજ.રવા સેન્ડવિચ (Veg.Rava Sandwich Recipe In Gujarati)
#GA4#week15#Grillબ્રેડ ની સેન્ડવિચ તો આપણે બનાવતા હોઈએ ,પણ અહીં મેં સોજી માંથી સેન્ડવિચ બનાવી છે.જે ખુબ હેલ્ધી સાથે ટેસ્ટી પણ છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઉત્તાપમ બધા નાં ફેવરીટ.. સૂજી નાં ઉત્તાપમ ડિનરમાં બનાવ્યા. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13992946
ટિપ્પણીઓ (6)