ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સમારી લેવા ત્યારબાદ કુકર ની અંદર એક ચમચી તેલ મૂકી તેની અંદર તજ લવિંગ તમાલપત્ર લાલ મરચું મૂકી અને ટામેટાને વઘારી દેવા
- 2
બીટ ની છાલ ની છાલ ને કાઢી તેને પણ ટામેટાં સાથે કુકરમા બાફવા મૂકો
- 3
બે થી ત્રણ vishal વગાડવી કુકર ઠરે ત્યારે બાદ ટામેટાંને ક્રશ કરીને ગરણી થી ગાળી લેવા
- 4
બાદ એક ચમચી તેલ મૂકી તેમાં જીરું મૂકી ટમેટાના પલ્પને વઘારી લેવું
- 5
ત્યારબાદ તેમાં ખાંડ અને મીઠું ઉમેરવા અને થોડું થવા દેવું ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવું સર્વિંગ બાઉલમાં સર્વ કરો તૈયાર છે આપણું ટોમેટો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
-
ચિઝી ટોમેટો સૂપ (Cheesy Tomato Soup Recipe In Gujarati)
#MBR8#સૂપ#tamatosup#cookpad india Rashmi Pomal -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13992940
ટિપ્પણીઓ