મસાલા સ્વીટકોર્ન ભરતા (Masala Sweet Corn Bharta Recipe in Gujarati)

#GA4
#Week8
#post1
#sweetcorn
#મસાલા_સ્વીટકોર્ન_ભરતા ( Masala Sweet Corn🌽 Bharta Recipe in Gujarati )
આજે મેં ગોલ્ડન એપરોન માટે સ્વીટ કોર્ન પઝલ નો ઉપયોગ કરી મસાલા સ્વીટ કોર્ન ભરતા સબ્જી બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બન્યા હતા. આ ભરતા માં મે બટર અને ચીઝ નો પણ ઉપયોગ કરી એકદમ ચીઝી કોર્ન ભરતા બનાવ્યું હતું. આની ગ્રેવી માં મે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કરી એકદમ રીચ 🌽 કોર્ન ભરતા બનાવ્યું છે.
મસાલા સ્વીટકોર્ન ભરતા (Masala Sweet Corn Bharta Recipe in Gujarati)
#GA4
#Week8
#post1
#sweetcorn
#મસાલા_સ્વીટકોર્ન_ભરતા ( Masala Sweet Corn🌽 Bharta Recipe in Gujarati )
આજે મેં ગોલ્ડન એપરોન માટે સ્વીટ કોર્ન પઝલ નો ઉપયોગ કરી મસાલા સ્વીટ કોર્ન ભરતા સબ્જી બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બન્યા હતા. આ ભરતા માં મે બટર અને ચીઝ નો પણ ઉપયોગ કરી એકદમ ચીઝી કોર્ન ભરતા બનાવ્યું હતું. આની ગ્રેવી માં મે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કરી એકદમ રીચ 🌽 કોર્ન ભરતા બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં પાણી ઉમેરી તેમાં અમેરિકન મકાઈ ઉમેરી તેમાં નમક, હળદર પાઉડર અને ખાંડ ઉમેરી ૪ સિટી માં બાફી લો.
- 2
- 3
હવે એક પેન મા તેલ અને બટર ગરમ કરી તેમાં જીણું સમારેલું આદુ,લીલા મરચાં, લસણ અને જીની સમારેલી ડુંગળી ઉમેરી ગેસ ની હાઈ આંચ પર આછો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાંતળી લો.
- 4
હવે આમાં કસૂરી મેથી, તીખું લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર અને હળદર પાઉડર ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો.
- 5
ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરી એમાં જીના સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરી લો. હવે આમાં નમક અને ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી સોતે કરી લો. હવે ઢાંકણ ઢાંકી ને ગેસ ની મીડીયમ આંચ પર ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ૨ થી ૩ મિનિટ કૂક કરી લો.
- 6
હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને ૨ થી ૩ મિનિટ કૂક કરી લો. હવે આમાં કાજુ ની પેસ્ટ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 7
ત્યાર બાદ આ મિક્સર ને મેશર થી મેશ કરી લો. હવે એમાં બાફેલા મકાઈના ના દાણા, લીલી કોથમીર ના પાન, ગ્રેટેડ ચીઝ અને બટર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- 8
- 9
હવે આમાં ૧/૪ કપ પાણી ઉમેરી તેમા ટોમેટો કેચઅપ ઉમેરી ગેસ ની સ્લો આંચ પર ૧ થી ૨ મિનિટ કૂક કરી લો.
- 10
હવે આપણી સબ્જી મસાલા સ્વીટ કોર્ન ભરતા રેડી છે સર્વ કરવા માટે. આ સબ્જી ને લીલી કોથમીર ના પાન અને ચીઝ ને છીણી ને ગાર્નિશ કરો.
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
#AM3#WEEK3#BABY CORN CAPSICUM RED MASALA 🌽🍅🧅🌽🌽. Vaishali Thaker -
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
સ્વીટ કોર્ન ભરતા
#goldenapron૩#વીક૪આપેલ પઝલ માંથી , મે અહી ઘી અને કોર્ન નો ઉપયોગ કર્યો છે.. Radhika Nirav Trivedi -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar -
-
ચીઝ ગાર્લીક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week17#post3#cheese#ચીઝ_ગાર્લીક_બ્રેડ_સ્ટીક ( Cheese Garlic Bread Sticks Recipe in Gujarati ) આ ચીઝ ગાર્લિક બ્રેડ મે ડોમિનોઝ સ્ટાઈલ માં બનાવી છે. જેમાં મે મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવી છે. મેં આમાં પેરી પેરી મસાલા નો પણ ઉપયોગ કરી ને એકદમ ચટાકેદાર બ્રેડ સ્ટીક્સ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને ચીઝી બની છે. મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ છે. Daxa Parmar -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MRCPost- 6સ્વીટ કોર્ન🌽 સુપMile Soor Mera Tumhara.... Mile Soorrrrr Mera Tumhara....To.... Soor Bane Hamara..... MONSOON⛈⛈🌧 Ke Sath.... Corn Bhutte 🌽🌽🌽 Ki Bahar Aa Jati Hai...... એમાં ય મકાઇ🌽🌽 ના તાજાં તાજા.... કૂણા કૂણાં દાણા નો સુપ તો...... આ....હા...હા...હા...મૌજા હી મૌજા.....💃💃💃 Ketki Dave -
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા સબ્જી (Cheese Sweet Corn Paneer Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week8#SweetCorn ( ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા શબ્ઝી)#Mycookpadrecipe 21 રસોઈ એ મારો શોખ નો વિષય છે. ખૂબ ગમે નવું નવું બનાવવું અને એને સારી રીતે લોકો સમક્ષ મૂકવું. મારી જાતે જ બનાવ્યું છે. અંતરમન મારી પ્રેરણા. Hemaxi Buch -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
વરહાડી દાળ કાંદા (Varhadi Daal Kandaa Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રિયન_રેસીપી#cookpadgujarati ભારત ની દાળ પુરા દુનિયા ભર મા પ્રખ્યાત છે. દરેક પ્રાંત ની દાળ નો સ્વાદ કંઇક અલગ અને નિરાલા હોય છે. આ દાળ એ મહારાષ્ટ્ર ની ફેમસ દાળ છે. આ વરહાડી દાળ કાંદા મસાલેદાર અને તીખી હોય છે. આ દાળ ને મરાઠી મા "ઝનઝનીત દાલ કાંદા" પણ કહેવામા આવે છે. તે મહારાષ્ટ્રના વિदर्भ ભાગમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અધિકૃત મહારાષ્ટ્રીયન શૈલીની મસાલેદાર દાળ રેસીપી છે. જે લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે એકવાર ચાખેલા દાળ કાંદા ના સ્વાદને ક્યારેય ભૂલી શકતા નથી. Daxa Parmar -
ચણા દાળવડા (Chana DaalVada Recipe in Gujarati)
#trend#week1#post1#ચણા_દાળવડા (Chana DaalVada Recipe in Gujarati ) દાળ વડા તો આપના ગુજરાતીઓ ની પ્રિય ફરસાણ છે. આ દાળ વડા મે ડીપ ફ્રાય કરી ને નથી બનાવ્યા પરંતુ મે આને અપ્પમ પેન માં થોડા જ તેલ માં બનાવ્યા છે. આ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા હતા. મારા અને મારા બાળકો ના ઓલતાઈમ ફેવરીટ દાળ વડા છે. Daxa Parmar -
કોર્ન મસાલા (Corn Masala Recipe In Gujarati)
#bp22કોર્ન મસાલા ( યલો રેસિપી )અમારા ઘરમાં બધાને પંજાબી શાક બહુ ભાવે છે તો મેં બનાવ્યું કોર્ન 🌽મસાલા . Sonal Modha -
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8સ્વીટકોનૅ સ્પેશ્યલઆજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Chhatbarshweta -
-
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)
#GA4#week7#post4#oats#breakfast#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )#healthy_breakfast આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
-
વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
#TT3#Indochineserecipe#Friedrice#cookpadgujarati વેજ શેઝવાન રાઇસ ઇન્ડો ચાઇનીઝ રાંધણકળાની લોકપ્રિય ફ્રાઇડ રાઇસ વિવિધતા છે. તે એકદમ લોકપ્રિય છે અને ઇન્ડો-ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવે છે. નિયમિત તળેલા ચોખાથી વિપરીત, વેજ શેઝવાન ફ્રાઇડ રાઇસ ગરમ અને મસાલેદાર હોય છે. જેમાં આદુ, લસણ, સોયા સોસ અને લાલ મરચાની પેસ્ટનો સ્વાદ છલકાતો હોય છે. પરંતુ મેં અહીં કોઈ સોસ નો ઉપયોગ કર્યો નથી. મેં અહીં રેડી મેડ ચિંગ્સ મસાલા ના પાઉચ નો ઉપયોગ કરીને આ રાઈસ બનાવ્યા છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી આ રાઈસ માં બીજા સોસ કે મસાલા ની જરૂર પડતી નથી. બસ ઓછા ingredients થી ઝડપથી બની જતી રેસિપી છે..તમે પણ આ રીતે વેજ સેઝવાન રાઈસ બનાવીને ટ્રાય કરી જુવો. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (15)