ખીચું (Khichu Recipe in Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ચોખા નો લોટ 1 બાઉલ
  2. 1 ચમચીપાપડ નો ખારો
  3. મીઠુ સવાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાયે અટલે એમાં ખારો અને મીઠુ નાખો

  2. 2

    પછી ચોખા નો લોટ નાખી ને સતત હલાવો

  3. 3

    લોટ એક ધમ ઘટ થાયે પછી એક ઢોકળા ની ડીસ અથવા થાળી માં નાખો પછી સ્ટીમ કરવા મુકો

  4. 4

    10 થી 15 મિનિટે મા ખીચું સ્ટીમ થયી જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

ટિપ્પણીઓ

Similar Recipes