સ્વીટ કોર્ન સૂપ

#goldenapron3
Week4
કોર્ન
#ફીટવિથકૂકપેડ
કોણ શું પીવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધી જાય છે એન્ટિઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખે છે ખાસ કરીને sweet corn માં લ્યુટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વ અને મજબૂત કરવાની અને તમારી દ્રષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. કોર્નમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે વજન વધવા દેતા નથી પરંતુ એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.તેમાં ભરપૂર માત્રામાં મળી આવે છે જેના કારણે આ ફૂલને સાફ કરવા અને બાઉલ મોમેન્ટ માં સુધારો કરીને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ સામે લડવાની ક્ષમતા હોય છે.
સ્વીટ કોર્ન સૂપ
#goldenapron3
Week4
કોર્ન
#ફીટવિથકૂકપેડ
કોણ શું પીવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધી જાય છે એન્ટિઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખે છે ખાસ કરીને sweet corn માં લ્યુટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વ અને મજબૂત કરવાની અને તમારી દ્રષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. કોર્નમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે વજન વધવા દેતા નથી પરંતુ એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.તેમાં ભરપૂર માત્રામાં મળી આવે છે જેના કારણે આ ફૂલને સાફ કરવા અને બાઉલ મોમેન્ટ માં સુધારો કરીને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ સામે લડવાની ક્ષમતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈના દાણા, લીલા મરચાંને પીસી લો. બહુ ઝીણા પીસવા નહી. દર્દરા પીસવા. થોડાક મકાઈના દાણા આખા રાખવા. હવે કોર્ન ફ્લોર અને દૂધ મિક્સ કરી લો.પછી એક તપેલી માં પાણી લો.
- 2
હવે પાણી ગરમ થાય ત્યારે તેમાં મકાઈના દાણા, શિમલા મરચા ઉમેરો અને તેને ત્રણ ચાર મિનિટ સુધી ઉકળવા દો પછી તેમાં પછી કોન ફ્લોર અને દૂધની slurry ઉમેરો.ખાંડ,મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો હવે તેને સારી તો પડવા દો પછી છેલ્લે વિનેગર ઉમેરો. ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
-
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)
#PSઆમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે. Rachana Sagala -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
આમલી વાળા સ્વીટ કોર્ન
#ઝટપટસ્વીટ કોર્ન નાના મોટા દરેક ને ભાવતા હોય છે, મકાઈ ભુટ્ટા નેશેકીને,બાફીને ,સોઉપ બનાવી, કટલેટ બનાવી ઈત્યાદિ ઘણી રીતે લોકો ખાતા હોય છે. સ્વીટ કોર્ન માં ઘણા પોષક તત્વો હોય છે.આમલી વાળા સ્વીટ કોર્ન ઝડપ થી બની જાય છે,તેનો ખટ મીઠો અને ક્રિસ્પી સ્વાદ બધાને ખૂબ ભાવસે. Jagruti Jhobalia -
-
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
🌽 કોર્ન સૂપ (corn soup recipe in gujarati)
#સાઉથતમિલનાડુ માં આ સૂપ બધા ને ખૂબ ભાવે છે Shital Jataniya -
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ