ચોકો કોકો(Choco Coco Recipe in Gujarati)

krupa sangani @cook_20296978
ચોકો કોકો(Choco Coco Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક પેન માં ગરમ મુકો. એક ઉફાણો, એટલે તેમા ખાંડ નાખવી અને તેને હલાવતા રહેવુ.
- 2
થોડી વર દૂધ ઉકળે પછી તેમા ટોપરા નો ભૂકો નાખવો ને સતત હલાવતુ રહેવુ. બધુ દૂધ સોસાય જાય ત્યા સુધી હલાવતા રહેવુ, પછી ગેસ બંધ કરી તેને ઠંડું થવા દેવું. પછી તેને તમારી મન પસંદ મિઠાઈ ના શેપ હઠ વડે વડી લેવુ.
- 3
પછી તેને 30 મિનીટ માટે ફ્રીઝ સેટ થવા રાખવુ. ત્યાર બાદ ચોકલૅટ ને ડબલ બોયલિંગ રિતે મેલ્ટ કરી લેવી. મિઠાઈ સેટ થય જાય બાદ તેને મેલ્ટ કરેલી ચોકલૅટ માં ડીપ કરી લેવી. પછી તેને થોડી વાર ઠંડિ થવા દેવી. તો ત્યાર છે ચોકો કોકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ટ્રફલ (choco truffle recipe in gujarati)
#વેસ્ટ#india2020#સુપરશેફ4ચોકલેટ નું નામ પડે એટલે મારુ તો મન લલચાઈ જાય. નાના થી લઇ મોટા સુધી બધાને ચોકલેટ ભાવતી જ હશે તો આજે ચોકલેટ ની ફેમિલી માંથી જ આવતી ચોકો ટ્રફલ બનાવીએ.ફક્ત 2 વસ્તુઓ થી બનતી આ ચોકો ટ્રફલ ખાવામાં બહુ સરસ છે. અને બનાવામાં બહુ જ ઇઝી છેજો તમને કોકો નો થોડો કડવો ફ્લેવર પસંદ હોય તો આ જરૂર થી ટરાય કરજો.Source : meghana's food magic Vijyeta Gohil -
-
-
ચોકો કોલ્ડ કોકો (Choco Cold Coco Recipe In Gujarati)
#KSJ 2#Week 4આ રેસિપી ઉનાળામાં પીવાની ખૂબ મજા આવશે....PRIYANKA DHALANI
-
-
-
ચોકો કોકો મિલ્ક શેક (Choco Coco Milk shake Recipe In Gujarati)
#સમર...ગરમી ની ઋતુમાં ઠંડક નો એહસાસ કરાવતો એકદમ સરળ સામગ્રી થી બનેલો મિલ્ક શેક.. Megha Vyas -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
-
કોકો ચોકો પુડિંગ (Coco Choco Pudding Recipe In Gujarati)
Fr swt tooth...ડિનર પછી કઈક swt જોઈએ જ..આજે ટાઈમ હતો તો કોકો ચોકો પુડિંગ બનાવી ફ્રીઝ માંરાખી દીધુંડીનર સુધી માં સરસ જામી જશે.Smthng new n innovative..👍🏻👌 Sangita Vyas -
કોકો ચોકો રોલ (Coco Choco Roll Recipe In Gujarati)
#WDHappy Women's Day આ રેસીપી હુ માનસી ઠકકર ને ડેડીકેટ કરૂ છુ Thank you જેણે મને કુક પેડ મા આવવા નો મોકો આપ્યો mitu madlani -
રૈનબો પેન કેક (Rainbow Pancake Recipe In Gujarati)
#CCCઆ કેક બાળકો ની તો ખુબ જ પ્રિય છે. અને જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવી છે સાથે સાથે ઘઉં ની છે તેથી પૌષ્ટિક પણ છે . એક વાર જરૂર બનાવી જોજો ખુબ જ પસંદ આવશે. Arpita Shah -
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
રોસ્ટેડ પીનટસ્ ચોકો બોલ્સ્ (Roasted peanuts Choco Balls Recipe In Gujarati)
#GA4#WEEK12#Peanuts#COOKPADGUJRATI#CookpadIndia બાળકોને ચોકલેટ તો અતિ પ્રિય હોય છે એટલે મેં એની સાથે શેકેલી શીંગનો ઉપયોગ કરીને રોસ્ટેડ પીનટસ્ ચોકો બોલ્સ્ તૈયાર કર્યા છે જેથી બાળકોને સીંગદાણા પણ ખવડાવી શકાય. આ કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
-
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
#AsahiKaseiIndia*Baking recipe*અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે. Kashmira Bhuva -
-
ઇન્સ્ટન્ટ ચોકો રોલ્સ (Instant Choco Rolls recipe in gujarati)
#GA4#Week10#chocolateદિવાળી માં ઘી અને માવાનો ઉપયોગ કરીને સ્વીટ બનાવીએ છીએ, જે મોટા ભાગના બાળકોને પસંદ આવતી નથી.ચોકલેટ ફ્લેવરવાળી દરેક વસ્તુ બાળકોને ખૂબ જ ભાવે છે, વળી આ ચોકલેટ રોલ્સ બહુ જ ઓછા સમયમાં અને ઓછી વસ્તુના ઉપયોગ થી બની જાય છે જેને 1 વીક માટે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. Kashmira Bhuva -
ચોકો સ્ટફ્ડ ડોનટ(choco stuff donuts recipe in Gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈડોનટ એક ડેસર્ટ છે. જેને ઠંડુ ખાવામાં આવે છે. ચોકલેટ થી કોટ કરેલું અને ડ્રાયફ્રૂટ અથવા ચોકોચિપ્સ થી ટોપિંગ કરેલું ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. તેના પર અલગ અલગ ચોકલે થી ડેકોરેટ કરેલું હોય છે. Kilu Dipen Ardeshna -
ચોકો લાડુ(Choco ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooબાળકો ને ચોકોસ બહુ પ્રિય હોય છે. પણ જો તે ખજૂર કે સુકો મેવો ના ખાતા હોય તો આ બહુ સરળ રીત છે તેમને ખવડાવવાની. Hiral Dholakia -
-
હોટ ચોકલૅટ મિલ્ક(Hot Chocolate Milk Recipe In Gujarati)
#GA4 #Week8 વિન્ટર સસ્પેશ્યલ અને બાળકો નુ મનપસંદ.જ્યરે બાળકોને ભુખ લાગે ત્યારે શિયાળામાં ગરમા ગરમ પીવાની ખુબ મજા પડી જાય છે.krupa sangani
-
ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)
#ફટાફટગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. Komal Batavia -
કોકો ચોકો ટાર્ટ (coco choco tart recipe in Gujarati)
#CR આ ટાર્ટ વેગન લોકો જે દૂધ અને દહીં વાપરતાં ન હોય તેઓ માટે બેસ્ટ ઓપ્શન છે.જે કોકોનટ મિલ્ક, કોકોનટ ઓઈલ અને કોકોનટ પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Bina Mithani -
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
-
-
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)
#ChooseToCook આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે hetal shah -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14025538
ટિપ્પણીઓ