કોકો ચોકો રોલ (Coco Choco Roll Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#WD

Happy Women's Day આ રેસીપી હુ માનસી ઠકકર ને ડેડીકેટ કરૂ છુ Thank you જેણે મને કુક પેડ મા આવવા નો મોકો આપ્યો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦
બધા
  1. ૧ મોટુ પેકેટ બીસ્કીટ
  2. ૨ ચમચી નાણીયેર ખમણ
  3. ૩ ચમચીદણેલી ખાંડ
  4. ૨થી૩ ચમચી દુધ ની મલાઇ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    બીસ્કીટ ને પીસી લો

  2. 2

    પઇસા પછી તેમા મલાઇ ખાંડ લોટ બાધવો

  3. 3
  4. 4

    બીજુ બેટર તૈયાર કરવુ તેમા ખમણ ભરાય ખાંડ નાખવી તે પણ લોટ ની જેમ ડો બનાવો

  5. 5

    ચોકલેટ ડો લઈ પાટલા ઉપર રેપર રાખી વણી લો

  6. 6

    તેનિ ઉપર ખમણ લેયર કરવુ

  7. 7

    તેનો રોલ વાણવો રેપર સાથે

  8. 8

    રોલ વણાય જાય એટલે થોડી વાર ડીપ મા મુકવૂ૧૦ મિનિટ તેને કટ કરવા

  9. 9

    બંને ડો ભેગા કરી ગોટા પણ સરસ લાગે છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes