બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧ પેકેટ સેન્ડવીચ બ્રેડ
  2. ૨૫૦ ગ્રામ બટાકા બાફેલા
  3. ૨ ટી સ્પૂનલીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ
  4. લીંબુ
  5. ૪ ટી સ્પૂનખાંડ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨૦૦ ગ્રામ ચણા નો લોટ
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. લીલી ચટણી
  10. ગોળ આંબલી ની ચટણી અથવા ટોમેટો સોસ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બટાકા છૂંદી તેમાં લીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ,લીંબુ,ખાંડ નાખી બટાકા વડા નો મસાલો તૈયાર કરવો

  2. 2

    ચણા નાં લોટ માં મીઠું, જીરું નાખો પછી તેમાં થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો

  3. 3

    બ્રેડ ને કાપી એક બાજુ નાં ભાગ પર બટાકા વડા નો માવો મૂકી બીજો ભાગ દબાવી કવર કરિદો લીલી ચટણી અને સોસ ચોપડો પછી માવો મૂકો

  4. 4

    તેલ ગરમ કરો તેમાં ચણાના લોટમાં બોળી બોળીને તળો ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes