રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ લઈ તેમાં મીઠું એન તેલ નું મોરણ નાખો.
- 2
એક ગ્લાસ માં અડધો પાણી લઈ તેમાં ઇનો નાખી તેને જલ્દી થી લોટ માં એડ કરી લોટ બાંધી લો.
- 3
થોડી વાર રેસ્ટ આપી પૂરી ની જેમ વણી લો
- 4
તેલ ગરમ મૂકી તેમાં ભટુરા ને તળી લો તમારા ભટુરા ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14032735
ટિપ્પણીઓ