ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

બાળકોને જ્યારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તે ચાટપુરી જેવું કંઈ ખાવાનું પસંદ કરતા હોય છે
આ વિચારીને મે ઘરે ચાટ પૂરી બનાવવાની ટ્રાય કર્યો
આમ તો ચાટપુરી લગભગ મેંદામાંથી બનતી હોય છે પરંતુ મેં હી તેને વધુ હેલ્ધી બનાવવા માટે ચોખા ના લોટ માંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ચોખા ના લોટ માંથી બનાવી પણ સુપર બની છે અરે એકદમ ક્રિસ્પી બજાર જેવી લાગે છે મિત્રો તમે પણ જરૂર છે ટ્રાય કરશો

ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બાળકોને જ્યારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તે ચાટપુરી જેવું કંઈ ખાવાનું પસંદ કરતા હોય છે
આ વિચારીને મે ઘરે ચાટ પૂરી બનાવવાની ટ્રાય કર્યો
આમ તો ચાટપુરી લગભગ મેંદામાંથી બનતી હોય છે પરંતુ મેં હી તેને વધુ હેલ્ધી બનાવવા માટે ચોખા ના લોટ માંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ચોખા ના લોટ માંથી બનાવી પણ સુપર બની છે અરે એકદમ ક્રિસ્પી બજાર જેવી લાગે છે મિત્રો તમે પણ જરૂર છે ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫_૨૦ મિનિટ
  1. 1 વાટકી ચોખા નો લોટ
  2. 1 વાટકી પાણી
  3. 1ચમચી જીરૂ અધકચરુ વાટેલું 1/2ચમચી અજમો
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/2ચમચીચીલી ફ્લેક્સ
  6. 1/2 ચમચી હળદર
  7. ઉપરથી ભભરાવવા માટે સામગ્રી
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીલાલ મરચુ
  10. ચપટી મીઠું
  11. ચપટી સંચળ

રાંધવાની સૂચનાઓ

૧૫_૨૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં એક વાટકી પાણી રેડી તેમાં જીરું અજમો અને મીઠું નાખી દેવું અને તેને ગેસ ઉપર ઢાંકી અને ઉકળવા દેવું

  2. 2

    બરાબર ઉકળી જાય પછી તેમાં એક વાટકી ચોખાનો લોટ ઉમેરી દો અને બરાબર વેલણથી હલાવી અને તરત જ એને એક વાસણમાં કાઢી લેવું

  3. 3

    તે વાસણમા ઉપરથી હળદર અને ચીલી ફ્લેક્સ ઉમેરવા અને લોટને બાંધી લેવા તેમાં લગભગ પાણીની જરૂર પડતી નથી ઉકાળેલા પાણીમાં લોટ બંધાઈ જાય છે અને પછી જરૂર મુજબ લુઆ કરી અને પૂરી વણી લેવી પૂરી વણીને ઉપરાઉપરી મુકીશું તો પણ ચોટી જતી નથી

  4. 4

    તેની ઉપર નાના કાણા ચપ્પુની મદદથી પાડી દેવાત્યારબાદ પૂરીને મીડીયમ તાપ ઉપર ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવી

  5. 5

    ગરમ ગરમ પૂરી ઉપર જ મસાલો ભભરાવી દેવો તૈયાર છે ચટપટી ચાટપુરી અને લાંબો સમય store પણ કરી શકાય છે અને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes