સુખડી (Sukhdi Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
ગુજરાતી સુખડી પ્રખ્યાત છે એમાં મહુડીની સુખડી વધારે પ્રખ્યાત છે આજે આપણે મહુડી સુખડી જેવી સુખડી બનાવશું.
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતી સુખડી પ્રખ્યાત છે એમાં મહુડીની સુખડી વધારે પ્રખ્યાત છે આજે આપણે મહુડી સુખડી જેવી સુખડી બનાવશું.
રાંધવાની સૂચનાઓ
- 1
ધી ગોળ અને લોટ નું માપ સરખુ લેવું.
- 2
એક લોયામાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરો.
- 3
આ લોટને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
- 4
લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરે થોડીકવાર પછી ગોળ ઉમેરો. દેશી ગોળ હોય તો વરાળ જાય પછી ગોળ ઉમેરો. એક થાળીમાં નાખી વાટકા થી લીસુ કરી લેવું. ઠરે એટલે સુખડી માં પીસ કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી એ ગુજરાતી ઓ ની ટ્રેડીસ્નલ વાનગી છે. મહુડી જૈન મંદિર માં સુખડી નો પ્રસાદ નો ખૂબ જ મહિમા છે. Chhaya Panchal -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#cooksnape recipe#DFT# choudas prasad recipeઆજે કાળી ચૌદસ , મહુડી ના ઘંટાકર્ણ ભગવાન ના જન્મમહોત્સવ છે ,મે ઘંટાકર્ણ ભગવાન ના પ્રસાદ ધરાવા સુખડી બનાવી છે Saroj Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
મલ્ટી ગ્રૈન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે એક સરસ અને પૌષ્ટિક મીઠાઈ છે. આજે મેં સુખડી ને થોડી વધારે પૌષ્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જુદા જુદા લોટ ઉમેરી. ચાલો તો સહુ ની ગમતી સુખડી ની રેસીપી જોઈ લઈયે. #trend4 Jyoti Joshi -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
સુખડી(sukhdi Recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે. Namrata Darji -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સુખડી
#VN#ગુજરાતીમહુડીના પ્રસાદ તરીકે સુખડી પ્રખ્યાત છે... અને મારાં ઘરમાં આ બધાંને બહું ભાવે છે..આ એક ગુજરાતી સ્વીટ છે જે ગરમા ગરમ કે ઠંડી બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
મલ્ટીગ્રૈન સુખડી (MultiGrain Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. Sheetal Chovatiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો... Dharti Vasani -
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138002
ટિપ્પણીઓ