શકકર પારા(Shakkarpara Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

શકકર પારા(Shakkarpara Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨-૩ લોકો માટે
  1. વાટી મેંદો
  2. ૧/૪વાટી દળેલી ખાંડ
  3. પાણી જરૂર મુજબ
  4. નાની વાટી ધી
  5. તેલ જરૂર મુજબ નાનો

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં ખાંડ ઘી અને જરૂર મુજબ પાણી લઈ એને સહેજ ગરમ કરી લેવું અને ત્યારબાદ તેને ઠંડું થવા દેવું

  2. 2

    ઠંડુ થયા પછી એનામાં મેંદો ઉમેરી એનો કડક લોટ બાંધી લેવો.

  3. 3

    ત્યાર પછી લુવો લઇ એને વણી લેવું રોટલી ની જેમ. વણીયા પછી કોઈપણ કટર કે છરી દ્વારા એના ચોરસ ચોકઠા કરી લેવા

  4. 4

    બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવું

  5. 5

    તેલ ગરમ થયા પછી ધીમી આંચે એને તળી લેવા

  6. 6

    પછી એને એક ડીશમાં સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર

ટિપ્પણીઓ

Similar Recipes