દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)

Shah labdhi
Shah labdhi @cook_26550239
Bhavanagar

દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કિલોદૂધી
  2. ૫૦૦ મીલી દૂધ
  3. સ્વાદ અનુસારખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનમલાઇ
  5. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પહેલા દૂધી ખમણી ને તેમાંથી પાણી નિતારી લ્યો ત્યાર બાદ ૧ પેન મા ઘી મૂકી ને સોતળી લ્યો.

  2. 2

    પછી તેમાં ખાંડ દૂધ અને મલાઈ નાખી ને થીક થાય ત્યાં સુધી હલાવતા રહો.પછી ૧ થાળી માં પાથરી ને બદામ ની કતરણ નાખો.

  3. 3

    તો હવે ત્યાર છે દૂધી નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah labdhi
Shah labdhi @cook_26550239
પર
Bhavanagar

ટિપ્પણીઓ

Similar Recipes