પીઝા (pizza recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 4પીઝા બેઝ
  2. 1 વાટકીબીટ ખમણેલું
  3. 1 વાટકીકોબીજ ખમણેલી
  4. 1 નંગકાંદો
  5. 2 નંગકેપ્સિકમ
  6. 50 ગ્રામમેક્રોની પાસ્તા
  7. આદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  8. 1 વાટકીપીઝા પેસ્ટ
  9. અમુલ બટર
  10. અમુલ ચીઝ
  11. 2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 1 ચમચીમિક્સ પીઝા સ્પાઈસીઝ
  13. 1 વાટકીપીઝા સોસ
  14. 1 ચમચીપાસ્તા મસાલો
  15. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી વસ્તુ ખમણી લઈએ.મેક્રોની પાસ્તા પાણીમાં બાફી લઈએ.આદુ, લસણ અને મરચા ની પેસ્ટ કરીએ.

  2. 2

    બધી વસ્તુ મિક્સ કરી વધાર કરીએ.બટર અને ચીઝ રેડી કરીએ.મિક્સ સ્પાઈસીસ, ચીલી ફ્લેક્સ મસાલા પણ રેડી કરીએ.

  3. 3

    પીઝા બેઝને તવા પર ગરમ કરીએ. હવે તેના પર પીઝા સોસ લગાવીએ. હવે તેના પર આદુ, લસણ અને મરચા ની પેસ્ટ લગાવીએ.

  4. 4

    હવે તેના પર મેક્રોની અને કાંદા પણ એડ કરીએ.હવે તેના પર વઘાર કરેલ સામગ્રી એડ કરીએ.હવે તેના પર ચીઝ પણ ખમણી લઈએ.હવે તેને ઢાંકીને 5 મિનિટ મૂકી દઇએ.

  5. 5

    હવે પીઝા ને ઢાંકી દઇ 7 મિનિટ માટે રહેવા દો. હવે પીઝા રેડી છે તેને ગરમાગરમ સર્વ કરીએ.ચીઝ વધારે ખમણી લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes