જલેબી(Jalebi recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિઓ
  1. ૧૨૫ ગ્રામ મેંદો
  2. ૨ ચમચીઘી
  3. ૧ ચમચીઇનો
  4. ૨૫૦ ગ્રામ ખાંડ
  5. ૧/૨ ચમચીઇલાઇચી પાઉડર
  6. ચપટીઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાઉલ મા મેંદો, ઘી, ઇનો પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરવું તેનો કોર્ન બનાવવો.

  2. 2

    તપેલીમાં ખાંડ અને તેનાથી 1/2 પાણી, ઇલાયચી પાઉડર હરદલ અને ફૂડ કલર ઉમેરી મિક્સ કરી ચાસણી બનાવવી.

  3. 3

    કોર્ન ની મદદ થી ગરમ તેલ/ ઘી મા જલેબી પડી તળવી

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ જલેબી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Similar Recipes