લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૬-૭ લીલી ડુંગળી
  2. ૧ વાડકો સેવ
  3. ટામેટા
  4. લીલુ મરચું (ઝીણું સમારેલું)
  5. ૪-૫ લસણ કળી
  6. ૧/૨ચમચી રાઈ
  7. 1/2 ચમચી જીરું
  8. ૧/૨ચમચી હીગ
  9. ૧ ચમચી મીઠું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીમરચું પાઉડર
  12. ૧ ચમચીધાણાજીરું
  13. ૩ ચમચીઞોળ
  14. ૧/૨ગ્લાસ પાણી
  15. 3 પાવરા તેલ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં મરચું સુધારી લો.

  2. 2

    હવે એક તપેલી મા તેલ ગરમ મૂકો.એમા રાઈ જીરું હીગ નાખો.ડુંગળી ટામેટાં લસણ નાખો.અને સાતળો.બધા મસાલા નાખો.

  3. 3

    હવે પાણી નાખો.૨ મીનીટ પછી સેવ નાખો.હલાવી લો. હવે એક ડીશ મા કાઢી સર્વ કરો. કોથમીર નાખી સર્વ કરો. તો તૈયાર છે લીલી ડુંગળી સેવ નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes