પાપડી નું મિક્સ વેજીટેબલ શાક (Papdi Mix Vegetable Shak Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામવાલોળ પાપડી
  2. 4 નંગનાની સાઈઝ ના રીંગણ
  3. 2 નંગબટેકા
  4. 1 નંગટામેટું
  5. વઘાર માટે -
  6. 3 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ જીરું
  8. 1 ચપટીહિંગ
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 1 ચમચીધાણજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બધાં શાક ને ધોઈ ને સમારી લેવા.કુકર માં તેલ ઉમેરી રાઈ,જીરું,હિંગ તતડે પછી ટમેટું સાંતળવું. શાક ઉમેરી ને મસાલા એડ કરવા. બધું મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી 3 સિટી વગાડી લેવી..

  2. 2

    તૈયાર છે પાપડી,રીંગણ,બટેકા નું મિક્સ શાક.સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes