પાપડી નું મિક્સ શાક (Papdi mix subji recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

20 mins.
3 servings
  1. 150gm વાલોળ પાપડી
  2. 2બટાકા
  3. 4રીંગણ
  4. 1/2 વાડકીતુવેર નાં દાણા
  5. 7-8કળી લસણ
  6. 1ટામેટું
  7. 1/2 tspહળદર
  8. 1 tspલાલ મરચું
  9. 1 tspધાણા જીરું
  10. 1 ચમચીગોળ
  11. 1/2 tspઅજમો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    વાલોળ પાપડી ને બરાબર ધોઈ રેસા કાઢી સમારી લો. સાથે બટાકા, રીંગણ, ટામેટા સમારી રાખો

  2. 2

    હવે કૂકર માં તેલ ગરમ થાય એટલે અજમો ઉમેરી લસણ ની પેસ્ટ સાંતળો. પછી એમાં ટામેટા અને સમારેલા બટાકા, પાપડી રીંગણ, તુવેર નાખો.

  3. 3

    એમાં મીઠું, બધા મસાલા અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી કૂકર માં 3 સિટી વગાડી લો.

  4. 4

    તૈયાર પાપડી નાં શાક ને કોથમીર ભભરાવી ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes