ગુંદરની પેંદ(Gundar Ped Recipe in Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 ટેબલ સ્પૂનઘી
  2. અડધો કપ દળેલો ગુંદર
  3. 1 કપદળેલી સાકર
  4. કટ કરેલા કાજુ બદામ
  5. ઈલાયચી પાઉડર
  6. 1 tbspકોપરાનું છીણ
  7. 500 ગ્રામફુલ ફેટ દૂધ
  8. ૭થી ૮ સૂકી દ્રાક્ષ
  9. 1 ટી સ્પૂનસુઠ પાઉડર
  10. 1 ટીસ્પૂનગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળી કડાઈ લેવી તેમાં ઘી લઇ ગુંદર શેકવો

  2. 2

    બરાબર સુગંધ આવે ત્યાં સુધી ગુંદરની હલાવતા રહેવું ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું હવે પાંચ મિનિટ સુધી તેને હલાવ્યા કરવું

  3. 3

    હવે તેમાં સૂઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી દેવો

  4. 4

    હવે તેમાં દળેલી સાકર ઉમેરવી, ઈલાયચી પાઉડર ઉમેરો થોડી કોપરાની છીણ ઉમેરવી

  5. 5

    હવે આ મિશ્રણ એકદમ કોરું પડે ત્યાં સુધી હલાવતા રહેવું હવે તેમાં કાજુ બદામ, દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને સર્વ કરવું

  6. 6

    આ ગુંદરનીપેંદ શિયાળામાં ખૂબ લાભદાયી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes