ફણગાવેલા મગના ચીલા(Sprouted Mung chilla recipe in Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
ફણગાવેલા મગના ચીલા(Sprouted Mung chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ એક મોટા બોઉલ માં પલાળી રાખો 6 તો 8 કલાક માટે, હવે તેને એક ચારણી માં કાઢી દો હવે તેથી બધું પાણી નીતરી જાય, હવે તેને એક કોટ્ટોન કપડા પર પાથરો એક દમ સૂકા કરી લો, હવે તેને એક કેસરોલ માં મૂકી દો લગભગ 8 થી 10 કલાક માટે (શિયાળો છે થોડો વધારે ટાઈમ જોઈ અંકુરિત થવા માટે)
- 2
હવે તમે જોઈ શકો છો મગ અંકુરિત થઇ ગયા છે. એક મિક્સર જાર લો તેમાં બધા મસાલો કરો લાસ્ટ માં ઓટસ નાખો પાણી નાખી તેને પીસો, ખીરું બહુ જાડું કે પાતળું નથી રાખવા નું, ચીલા ઉતરે એટલું રાખવા નું છે
- 3
એક પેન લો એક ચમચા ની મદદ થી, ચીલા ઉતરો હવે તેના ઉપર પનીર એન્ડ કોથમીર પાથરો, તેને આગળ પાછલ થવા દો બને સાઈડ શેકો ઓઈલ ની મદદ થી,
- 4
તમે જોઈ શકો છો મગ ચીલા રેડી છે. તેને 2 ચટણી સાથે રેડી કરો.
Similar Recipes
-
-
-
-
-
ફણગાવેલા મગના ઉત્તપમ(Sprouted mung uttapam recipe in Gujarati)
#GA4#Week11#SPROUTS#INSTANTFOODએકદમ હેલ્થી અને સરળતાથી બનતું ઉત્તપમ બાળકો જ્યારે ફણગાવેલા કઠોળ ના ખાય ત્યારે આ રીતે તેને પીરસવા જરૂરથી ભાવશે Preity Dodia -
-
-
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11( ફણગાવેલા મગ ફાઇબર અને પ્રોટીન થી ભરપુર છે અને શિયાળાની સવારનો એક ઉત્તમ નાસ્તો છે) Vaishali Soni -
-
-
-
-
-
-
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
-
ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sproutsઆપના શરીર ને પ્રોટીન અને વિટામિનનું સલાડ તૈયાર થઈ ગયું આપણા શરીરના બહુ જ લાભદાયક છે Mamta Khatsuriya -
-
-
ફણગાવેલા મગનો સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11# સલાડ વગર ભોજન અધુરૂ છે.ફણગાવેલા મગ આરોગ્ય માટે ગુણકારી હોય છે.મગ ચલાવે પગ. સારા ફણગાવેલા મગ બાળકોન,•ભાવતા નથી.એટલે મેં થોડા ફેરફાર કરી બનાયા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
સ્પ્રાઉટ્સ પનીર ચીલા(Sprouts Paneer Chilla Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
મગના શણગા(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11 મગની દાળનું સેવન આપણે બધા કોઈને કોઈ રીતે જરૂર કરીએ છીએ પણ આજે હું અંકુરિત મગ ની રેસીપી પ્રસ્તુત કરું છું.અંકુરિત એટલે કે ફણગાવેલા મગ જેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ,કોપર, રાઇબોફ્લોવિન,વિટામિન B, B6,C,ફાઇબર પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન રહેલા હોય છે. તેથી અંકુરિત મગ કે કોઈપણ અંકુરિત કઠોળનું સેવન સ્વસ્થ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. તેમાં રહેલાએન્ટીમાઇક્રોબિયન અને એન્ટીઇનફ્લામેટ્રી ના ગુણ શરીરના ઈમ્યુનિટી પાવર ને વધારી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. Riddhi Dholakia -
-
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ મને બહુ ભાવે છે. Smita Barot -
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14133434
ટિપ્પણીઓ (25)