હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)

હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને એક કલાક પલાળી રાખો, હવે એક પેનમાં 2 ચમચી ઘી મૂકો, તેમાં 1/2ચમચી જીરૂ ઉમેરો, તેમાં તજ લવિંગ, તીખા, ઇલાયચી, અને તમાલપત્ર ઉમેરો, હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરો, 1/2ચમચી મીઠું ઉમેરો, હવે તેમાં બે ગણું પાણી ઉમેરો, અને ચોખાને દસ મિનિટ થવા દો, ચોખાને તમારે 70% ચડવા દેવાના છે
- 2
તેને ઢાંકીને એક બાજુએ રાખી દો
- 3
હવે એક પેનમાં બે થી ત્રણ ત્રણ ચમચી ઘી લો, તે ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો, તે બ્રાઉન કલર થાય ત્યાં સુધી ચઢવા દો, અને બી રસ્તો બનાવો
- 4
હવે હવે એક પેનમાં ઘી ગરમ મૂકો તેમાં બટેટા ને સેલો ફ્રાય કરી લો, પછી ફ્લાવરને પણ ફ્રાય કરી લો,
- 5
તે જ પેનમાં, જીરું નાખો, આદુ-લસણની પેસ્ટ નાખો, તેમાં ડુંગળી ટામેટાં મરચા નાખો, મીઠું ઉમેરો, તેમાં વટાણા, ગાજર ઉમેરો, તેમાં હળદર અને ચટણી ઉમેરો, તેને બે મિનિટ થવા દો, તેમાં ફ્રાય કરેલા બટાકા અને ફ્લાવર ઉમેરો, તેમાં બિરયાની મસાલો ઉમેરો, એક વાટકી દહીં ઉમેરો હવે તેને ઢાંકીને એક મિનિટ ચડવા દો
- 6
હવે એક પેનમાં, પહેલા તૈયાર કરેલ ભાતનું લેર કરો, તેની ઉપર તૈયાર કરેલ શાકનું લેર કરો, તેની ઉપર ફુદીનો અને લીલા સુધારેલા ધાણા નાખો, તેની ઉપર બિરયાની મસાલો છાંટો, એની ઉપર તળેલી ડુંગળી નાખો, તળેલા કાજુ કિસમિસ નાખો, કલરના બેથી ત્રણ ટીપાં નાખો, અને એક ચમચી ઘી ઉમેરો, ફરી પાછો ઉપર મુજબ કરો
- 7
હવે ઉપર ભાતનું લેર કરો, તેની ઉપર આ તળેલા કાજુ કિસમિસ નાખો, બી રસ્તો નાખો, તેમાં કેસરવાળું દૂધ ઉમેરો, ત્રણથી ચાર કાણા પાડો તેમાં થોડું થોડું ઘી ઉમેરો, હવે તેને ઢાંકીને પાંચ મિનિટ થવા દો તો તૈયાર છે હૈદરાબાદી વેજીટેબલ બિરયાની
- 8
તમે દહીં અને પાપડ સાથે સર્વ કરો, મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે, તો તૈયાર છે હૈદરાબાદી વેજીટેબલ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
-
-
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
હૈદરાબાદી બિરયાની વિથ મિરચી સાલાન (Hyderabadi Biryani with Mirchi Salan recipe in Gujarati)
#GA4#Week13#Haydrabadi#Mirchi Kinjalkeyurshah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)