રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું ને થોડું તેલ નું મોણ નાખો તેમાં ૧/૨ લીંબુ નો રસ નાખી ન લોટ બાંધી લો લોટ બહુ ઢીલો ન રાખવો
- 2
પહેલા તુવેરના દાણા ને ચીલી કટર માં ક્રશ કરી લેવા.પછી ગેસ પર તેલ મૂકી તેમાં હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો પછી ટોપરા ની છીણ નાખી ને સાતળી લો પછી તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા નાખો તેમાં ગરમ મસાલો મીઠું ને ખાંડ નાખો બરાબર મિક્સ કરી ૨ મિનિટ ગેસ પર રાખો પછી ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ નાખી હલાવી લો
- 3
મિશ્રણ ન ઠંડુ થવા દો..હવે નાની પૂરી વણી તેમાં તુવેરના દાણા નો માવો ભરી કચોરી વારી લો પછી ધીમા આચે તેલ માં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
-
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
-
-
-
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
-
-
-
તુવેરદાણા ની ડખી(Tuardana Curry recipe in Gujarati)
# MW2શિયાળામાં વાનગીઓ બનાવવા ની અને ખાવા ની ખૂબ મજા આવે છે.આજે મે મારા પરિવાર માટે સ્વાદિષ્ટ દેશી ડીશ તૈયાર કરી છે.જુવાર ના રોટલા,તુવર દાણા ની ડખી,નાંગલી ની પાપડી,લીલી હળદર ની કચુંબર અને છાશ.તુવર દાણા ની ડખી એક વિસરાતી દેશી વાનગી છે. Bhavna Desai -
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11332458
ટિપ્પણીઓ