મોનેકો ટોપિંગ(Monaco toppings recipe in Gujarati)

Ami Thakkar
Ami Thakkar @cook_25487299

મોનેકો ટોપિંગ(Monaco toppings recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોનેકૉ બિસ્કીટ 1પેકેટ
  2. કોર્ન (અડધો બફેલો- દાણા)
  3. ગાજર (૧ નંગ બાફેલું)
  4. વટાણા (૧કપ બાફેલા)
  5. મેયોઝ(1કપ)
  6. Pizza કેચપ (૨ ચમચી)
  7. ઓરેગાનો (૧સ્પૂન)
  8. મિક્સ હર્બસ (૧ ચમચી)
  9. મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 બાઉલ માં વટાણા, ગાજર અને કોર્ન લો. તેમાં મેયોનીઝ અને કેચઅપ નાખો. તેમાં મિક્સ હર્બસ અને ઓરેગાનો નાખો. સરખું મિક્સ કરો.

  2. 2

    હવે પ્લેટ લો તેમાં મોનેકો બિસ્કીટ મૂકો તેના પર ઉપર બનાવેલું ટોપીંગ મૂકો તેના પર મોઝરેલા ચીઝ નાખો. તેને માઇક્રો વેવ માં 2 મિનિટ માટે મૂકો.

  3. 3

    રેડી....આ ટોપિંગ ને તમે સ્નેકસ યા સ્ટાર્ટર તરીકે પણ મૂકી શકો. કિડ્ઝ ની ગમતી વાનગી છે એમને ખુબજ પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Thakkar
Ami Thakkar @cook_25487299
પર

Similar Recipes