બ્રેડ પકોડા(Bread pakoda recipe in Gujarati)

kajal lalcheta
kajal lalcheta @cook_26878848

બ્રેડ પકોડા(Bread pakoda recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. બ્રેડ
  2. 250 ગ્રામચણા નો લોટ
  3. 5-6 નંગબાફેલા બટેકા
  4. 2-3સમારેલી ડુંગળી
  5. 1/2 ચમચીનમક
  6. 1/2 ચમચીખાંડ
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/2નીબું નો રશ
  9. 1 ચમચીધાણાભાજી, ગરમમસાલો
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી

  2. 2

    ત્યારબાદ મેશ કરેલા બટાકા માં ડુંગળી મરચુ પાઉડર નમક ખાંડ લીંબુનો રસ ધાણાભાજી અને ગરમ મસાલો નાખી મિક્સ કરવું.

  3. 3

    પછી ચણાના લોટમાં સાજીના ફૂલ અને નમક તેમજ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  4. 4

    બ્રેડ ની ઉપર તૈયાર કરેલું મિશ્રણ ભરી અને ખીરા માં બોરી ને તળવા

  5. 5

    ત્યારબાદ ગરમાગરમ પકોડા ખજૂર ની ચટણી ટોમેટ સોસ તેમજ લસણ ની ચટણી અને ઠંડી છાસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kajal lalcheta
kajal lalcheta @cook_26878848
પર

Similar Recipes