મઠડી(Mathdi Recipe in Gujarati)

Vaidarbhi Umesh Parekh @cook_24597301
આ એક સુકો નાસ્તો છે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે અને બાળકો ને ટિફિન માં આપી શક્ય તેવી વાનગી છે .
મઠડી(Mathdi Recipe in Gujarati)
આ એક સુકો નાસ્તો છે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે અને બાળકો ને ટિફિન માં આપી શક્ય તેવી વાનગી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં રવો અને મેંદો બરાબર મિક્સ કરી તેમાં ધી નું મોણ મૂકવું અને સાથે જીરું, મીઠું, ખાંડ, અજમોબધું મિક્સ કરી કઠણ લોટ બાંધો આ લોટને અડધો કલાક રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ તેને બરાબર મસળી મોટી રોટલી વણી કટરની મદદથી નાની નાની પૂરીઓ કાપી વચ્ચે અડધા કાપા પાડી રોલ બનાવી ધીમા તાપે ગુલાબી રંગ ના થાય ત્યાં સુધીમાં તળી લેવાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#week3#cookpadgujarati શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે. Asmita Rupani -
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ક્રિસ્પી મેથી મસાલા પૂરી
#માયઇબુક#પોસ્ટ૧આ નાસ્તા ને તમે ૧૫ દિવસ સુધી રાખી શક છો Rachana Chandarana Javani -
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
રણકલી
કચ્છની બહુ જુની વિસરાતી આવાનગી છે.એનૅજી યુકત અનેદસ-બાર દિવસ સુધી સાચવી શકાય અનેમુસાફરીમાં પણલાંબો સમય રાખી શકાય તેવી વાનગી છે.#પરાઠા Rajni Sanghavi -
મઠડી(Mathadi Recipe In Gujarati)
#GA4#Week9આ વાનગી વૈષ્ણવોની હવેલી માં કે ઘરે પ્રસાદ તરીકે ઠોર બનાવવા માં આવે છે. jignasha JaiminBhai Shah -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
આ પૂરી બહુ સરસ લાગે છે. છોકરાઓ ને લંચ બોકસ માં પણ આપી શકાય છે. જીરા પૂરી ગુજરાતીઓ નો ફેવરેટ નાસ્તો છે.#FFC7 Bina Samir Telivala -
વડા (Vada Recipe In Gujarati)
#GA4#Week9#Fried વડાએ ગુજરાતી અને ફેવરિટ નાસ્તો છે. વડાસા જોડે ખાવાની બહુ મજા આવે છે. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખી શકાય બગડતી નથી. લંચ બોક્સમાં પણ આપી શકાય. Nita Prajesh Suthar -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય. મેઘા મોનાકૅ વસાણી -
નાનખટાઈ(Naankhatai Recipe in Gujarati)
#GA4#Week4#Post1આ વાનગી મેં પેલી વાર બનાવી છે. પણ બૌવ જ સરસ બની છે અને આ તો એવી વાનગી છે કે નાના મોટા બધા ને ભાવે તેવી છે. જલદી બની જાય તેવી છે મારા ઘરમાં તો બઘાને બૌવજ ભાવી .તમે પણ એક વાર જરૂર થી બનાવજો. Janki K Mer -
બૅકડ મેથી પુરી
તેલ વગરની નાસ્તામાં બનાવી શકાય એવી મેથી ની પુરી. જેમાં ઓછી સામગ્રીની જરૂર છે. તેમજ બાળકોને પંસદ આવશે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય. Urmi Desai -
ચીઝ કોર્ન સ્ટફ બન (Cheese Corn Stuffed Bun Recipe In Gujarati)
કીટી પાર્ટી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે Subhadra Patel -
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
ડ્રાયગુલાબજાંબુ (Dry Gulabjamun Recipe In Gujarati)
ડ્રાય ગુલાબજાંબુ એ નોર્મલ ગુલાબજાંબુ કરતા થોડા અલગ પ્રકારના હોય છે. આ ગુલાબ જાંબુ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. આ ગુલાબ જાંબુ ચાસણી માં બોળી ને કાઢી લેવામાં આવે છે. પછી કોપરાના છીણમાં રગદોળવામાં આવે છે જેથી એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. એર ટાઈટ કન્ટેનરમાં બે ત્રણ દિવસ સુધી બહાર રાખી શકાય. રેફ્રિજરેટરમાં ઘણા દિવસ સુધી સારા રહે છે.#GC#પોસ્ટ4 spicequeen -
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR 'જય જિનેન્દ્ર 'ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે. Krishna Dholakia -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
સ્પ્રાઉટ બિસ્કીટ ભાખરી (Sprout Biscuit Bhakhri Recipe In Gujarati)
#LB સ્પ્રાઉટ બિસ્કીટ ભાખરી બાળકો ને નાસ્તા માં આપવાથી પૌષ્ટિક તત્વો મળી રહે છે તેલ વગર નો અને હેલ્ધી નાસ્તો છે બાળકો ફણગાવેલા કઠોળ ન ખાય તો આ રીતે ભાખરી બનાવી ને બાળકો ને આપી શકાય Bhavna C. Desai -
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
મઠડી (Mathadi Recipe In Gujarati)
#SFR#SJR#RB20#week20 આ એક ઠોર પ્રકાર ની વાનગી છે.જે સ્વાદ માં ખૂબ સરસ બને છે. સાતમ આઠમ માં બનાવવા માં આવે છે અને તેને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Varsha Dave -
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiમે પાત્રા બે રીતે બનાવ્યા છે એક ઉછાળી ને અને બીજા બાફી ને. ઉછડેલા પાત્રા ૧-૨ દિવસ સુધી રહી સકે છે જયારે બાફેલા પાત્રા ૧૦-૧૫ દિવસ સુધી તમે ફિઝર માં મૂકી શકો છો Ami Desai -
રાજસ્થાની ટ્રેડીશનલ ખોબા રોટી (Rajasthani Traditional Khoba Roti Recipe In Gujarati)
#વેસ્ટ#india2020#cookpadindiaઅફલાતૂન ટ્રેડીશનલ રાજસ્થાની રેસિપી (મારો પોતાના અનુભવ)જરૂર જરૂર થી બનાવવા જેવી રાજસ્થાની ખોબા રોટી એક થીક ફ્લેટ બ્રેડ(બિસ્કીટ પણ કઈ શકાય) જેવી ઘઉં નાં લોટ માંથી બનાવવા માં આવે છે. અને સૂકું લસણ અને ઓરેગાનો ઉમેરી ને ટ્વીસ્ટ કરી છે. બેસ્ટ ટી ટાઈમ નાસ્તો છે. ટ્રેડીશનલી ઘી થી બનાવવા માં આવે છે,ઘી નઈ ફાવે તો તેલ માં પણ બનાવી શકાય છે. આ ખોબા રીતે ને રૂમ તાપમાન માં ૨ દિવસ સુધી એર ટાઈટ બાઉલ માં સ્ટોર કરી શકાય છે. અને દાળ, શાક, ચટણી, ચુરમાં અને ચા સાથે ખાઈ શકાય છે. Chandni Modi -
સમોસા (Samosa Recipe in Gujarati)
ગરમ નાસ્તા માં રેડી રાખી ને આપી શકાયફરી ગુલાબી થાય તેવા તળી અને ગરમ અપાઈ અને સૌની પ્રિય આઈટમ. Bina Talati -
સેન્ડવિચ પુરી
બાળકોને નાસ્તામાં કે ટિફિન માં આપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14164556
ટિપ્પણીઓ