લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા લીલી ડુંગળી ને સાફ કરી,કાપી,ધોઈ ને નિથારી લેવાના.બટાકા છોળી નાના પીસ કાપી ને ધોઈ લેવાના
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી લીલી ડુંગળી,બટાકા,મીઠુ,મરચુ,હળદરપાઉડર નાખી ચમચા થી ચલાવી ને મિક્સ કરો અને ગૈસ ની ફલેમ સ્લો કરી ને ધીમા તાપે શાક ને કુક થવા દો
- 3
લગભગ 20મીનીટ મા જ શાક કુક થઈ જાય છે. લીલી ડુંગળી મા પાણી ના ભાગ સારા પ્રમાણ મા હોય છે માટે પાણી નાખવાની જરુરત નથી પડતી પોતાના પાણી મા શાક કુક થઈ જાય છે. બધુ બરોબર હલાવી મિક્સ કરી લેવુ,શાક ના પાણી એકદમ સુકાઈ જાય નીચે ઉતારી ને લંચ કે ડીનર મા સર્વ કરી શકો છો મે લંચ મા બનાવી ને રોટલી સાથે સર્વ કરયુ છે..તૈયાર છે "લીલી ડુંગળી નુ શાક..,"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cookpadindia#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક Ekta Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
પંપકિંન નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#cookpad gurati# પંપકિંન બેલા પર થતા મોટુ ગોલાકાર આકાર ના હોય છે, પમ્કીન કાશીફલ,કદ્દદુ ,કોળુ, કુમ્હળા,જેવા અનેક નામો થી પ્રખયાત છે ,લાલ,પીળા અને સફેદ રંગ મા મળે છે. પીળુ પંપકિંન ના શાક રાયતા ખીર બને છે મે કાચા કોળા (પમ્કીન ના શાક ) ના શાક બનાયા છે Saroj Shah -
ગલકા ડુગંળી નુ શાક (Galka Dungli Shak Recipe In Gujarati)
#AM3 ગલકા વેલ પર ઉગતી સરસ શાક છે , પાણી ના પ્રમાણ ગલકા મા ખુબ સારા પ્રમાણ મા હોય છે એને લીધે ગલકા ના શાક બનાવતા ઉપર થી પાણી નાખવાની જરુરત નથી રેહતી. સ્વાદ મા સારી ,પચવા મા હલ્કી ગલકા ને ડુગંળી સાથે બનવી છે. લંચ ,ડીનર મા બનતી રેગુલર શાક છે. Saroj Shah -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
ડુંગળી બટાકા ની સબ્જી (Dungri Bataka Sabji Recipe In Gujarati)
#WLD#cookpad Gujarati#cookpadindia શિયાળા મા શાક ભાજી ખુબ સરસ આવે છે ,લીલા શાક ના ઉપયોગ સ્વાસ્થ માટે જરુરી છે , લીલી ડુંગળી પ્લુર નામ થી પણ જણીતી છે , લીલી ડુંગળી અને બટાકા ના શાક બનાવયા છે Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
-
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11# Green onion#green onion ને લીલી ડુંગળી કહવઃમા આવે છે... રેગુલર ભોજન મા બનતી એકદમ ઇજી સિમ્પલ રેસીપી છે. મસાલા તમારા સ્વાદ મુજબ ઓછા વધતા કરી શકો છો,અને વટાણા, બટાકા ,ટામેટા ની માત્રા પણ આવશ્યકતા પ્રમાણે લઈ શકાય છે . કોઈ પરફેકટ માપ નથી હોતુ Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
-
ફણસી બટાકા ના શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#EB#week5ફણસી ખુબ હેલ્ધી શાક છે અનેક પોષ્ટિક ગુણો થી ભરેલા છે. મે લીલી તાજી ફેશ ફણસી સાથે બટાકા નાખી શાક બનાવયા છે.રેગલર જમણ મા લંચ ,ડીનર મા લઈ શકાય છે. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11શિયાળા ની ઋતુ સાથેજ સરસ મજાના અનેક લીલા શાક થીશાકભાજી માર્કેટ ઉભરાય પડે છે.આ ઋતુ માં લીલી ડુંગળી પણ ખુબજ સરસ તાજી મળે છે.ને લીલી ડુંગળી દ્વારા અનેક ચીજો બનાવી શકાય છે.જેમાં મારુ મનગમતું ઝટપટ બની જતું તેમજ ચટાકેદાર શાક એટલેલીલી ડુંગળી ને ટામેટા નું શાક.જે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.તો આજે તેને બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15997947
ટિપ્પણીઓ (4)