ચટપટા ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)

Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902

ચટપટા ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. 2-3 ચમચા તેલ
  4. 1/2 ચમચીઅજમો
  5. મીઠું સ્વાદનુસાર
  6. 2-3 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટને ચાળી તેમાં બધા મસાલા નાખો..

  2. 2

    હવે તેમાં તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો..

  3. 3

    હવે તેને ગાંઠિયાના સંચામાં ભરી તેલ માં તલી લ્યો તો તૈયાર છે ચટપટા ગાંઠિયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902
પર

ટિપ્પણીઓ

Similar Recipes