પાલક પનીર ના કોફ્તા

પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે.
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર છીણીને રાખવું. પાલક ઝીણી સમારી ધોઈ લેવી. ત્યાર બાદ ૨ ચમચા તેલ માં પાલક સમારેલી નાખી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી. મીઠું નાખી હલાવી લેવું. પાલક માં થી પાણી બળી જાય ત્યાં સુધી શેકવું. ત્યાર બાદ ઠંડુ કરવું. પનીર માં મીઠું મરી પાવડર નાખી મસળવું. ત્યાર બાદ તેના ગોળ બોલ્સ બનાવી દેવા. ઠંડી થયેલી પાલક ના મિશ્રણ માં ૨ ચમચા કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું. પનીર ના બોલ્સ પર પાલક ના મિશ્રણ નું કોટિંગ કરી ફ્રીજ માં ૧૦ મિનિટ મૂકવું. ત્યાર બાદ તેલ માં આ બોલ્સ તળી લેવા.
- 2
ટામેટા ને તેલ માં સેકી ને ઠંડુ થાય એટલે ગ્રેવી બનાવી દેવી.
- 3
પેન માં તેલ મૂકી તેમાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી ટામેટા પ્યુરી નાખવી. મીઠું નાખી હલાવી શેકવા દેવું. ગ્રેવી તેલ છોડે ત્યારે ગેસ બંધ કરી દેવો.
- 4
પાલક પનીર બોલ્સ ને વચે થી કાપી ગ્રેવી પર મૂકી ને કોથમીર અને મલાઈ થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
પાલક કોફ્તા(palak kofta recipe in Gujarati)
#GA4#Week2#Spinach#Post1કૂકપેડ જોઇન કયૅા પછી રોજ નવીન વાનગીઓ બનાવી ને ખાવાની મજ્જા પડી જાય છે. વીક ૨ માં મેં પાલક નાં કોફ્તા બનાવ્યા છે. નવીનત્તમ તો લાગે જ સાથે હેલ્ધી પણ ખરા. Bansi Thaker -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપાલક શરીર માટે ખૂબજ ફાયદા કારક છે જેને આપણે આપણા ડાયટ મા ઉમેરવી જ જોઈએ પણ ઘણા લોકો ને પાલક વધારે ભાવતી નથી.જેથી પાલક ને થોડી વધારે ટેસ્ટી બનાવવા માટે મે જરા અલગ રીતે પાલક ની સબ્જી બનાવી છે.જે ખાવા માં ખૂબજ ટેસ્ટી બને છે. Vishwa Shah -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પનીર જાલફ્રેઝિ
#goldenapron10th weekઆ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે. Disha Prashant Chavda -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
-
પાલક સૂપ (palak soup recipe in Gujarati)
#માઇઇબુકપાલક શરીર માટે વરદાન રૂપી હોય છે.તેમાં થી વિટામિન A, C અને K, મેગ્નેશિયમ, આયર્ન અને મેંગેનીઝ વગેરે ભરપુર માત્ર માં મળી રહે છે.તેથી પાલક ને ડાયટ મા ઉમેરવી જોઈએ.તેથી મે પાલક નો ક્રીમી સૂપ બનાવ્યો છે.જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. Vishwa Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
-
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ