સેન્ડવિચ( sandwich Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સવથી પેહલા ડુંગળી, ટામેટું અને કોબીજ ને જિંહું સમારી દેવાનું. એ પછી એકે એકે કરીને બાઉલ માં મિક્સ કરીદેવું.
- 2
પછી એમાં 1ટી ચમચી મેયોનીઝ, ટોમેટો સોસ અને ગ્રીન ચટણી મિક્સ કરિદેવેની. પછી મસાલા નાખીને મિક્સ કરિદેવું.
- 3
હવે બ્રેડ લેવાની, અહીંયા મેં બ્રોઉં બ્રેડ લીધી છે તમે નોર્મલ સેન્ડવિચ બ્રેડ લયી શકો છો. હવે એક બ્રેડ પર ટોમેટો સોસ અને બીજી બ્રેડ પર ગ્રીન ચટીની લગાવી દેવી. પછી જે મિક્સટ્ચર આપડે ત્યાર કર્યું એ એક બ્રેડ પર લગાવી દેવું.
- 4
હવે આપડે સેન્ડવિચ ને ગ્રીલ કરી દયીસ. સેન્ડવિચ ને બને બાજુ જ્યાં સુધી લાલ ના થાયે ત્યાં સુધી ગ્રીલ કરવી. હવે સર્વિન પ્લેટ માં સર્વ કરિદેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich.#post.1.રેસીપી નંબર 76.સેન્ડવીચ એવી આઇટમ છે કે છે દરેકને પસંદ હોય છે .અને એમાં વેરાઈટી પણ પસંદ હોય છે. એટલે આજે pinwheel સેન્ડવીચ બનાવી છે .જે દરેક પસંદ કરે છે. Jyoti Shah -
થ્રી લેયર મેયો સેન્ડવીચ (જૈન)(Tri layer jain mayo sandwich recipe in Gujarati)
#GA4#Week12#meyonnaise Riddhi Shah -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
-
-
-
-
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
-
-
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
-
-
-
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
-
મેયોનીઝ કૉર્ન બાસ્કેટ ચાટ(Mayonnaise corn basket chat recipe in Gujarati)
#GA4#Week12#meyonnaise Kunjal Raythatha -
-
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
#NSDવેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ... Vaishali Gohil -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180812
ટિપ્પણીઓ