અડદિયા (Adadiya Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#CB7
#week7
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ

અડદિયા (Adadiya Recipe In Gujarati)

#CB7
#week7
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 2 વાટકીઅડદનો લોટ
  2. 2 વાટકીચોખ્ખું ઘી
  3. 2 વાટકીદેશી ગોળ
  4. 2 ચમચીકાજુ બદામનો ભૂકો
  5. સ્વાદ મુજબ અડદિયા નો મસાલો પીપળામુળ, સુઠ પાઉડર, ગુંદર પાઉડર
  6. ગાર્નીશિંગ માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં અડદનો લોટ ધીમા ગેસ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ લોટ શેકવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી નીચે લઇ લો

  2. 2

    પછી તેમાં બારીક સમારેલો ગોળ કાજુ બદામનો ભૂકો સુઠ પાઉડર પીપળામુળ અડદિયા નો મસાલો બધું નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેને મોદક સેપ આપી દો તમે હાથેથી પણ અડદિયાનો શેપ આપી શકો છો પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes