મસાલા મરચાં(Masala Marcha Recipe in Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

મસાલા મરચાં(Masala Marcha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમરચાં
  2. 2લીંબુ નો રસ
  3. 2 ટે સ્પૂનહળદર
  4. 5 ટે સ્પૂનરાઈ ના કુરિયા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં મરચા લઈ તેને ધોઈ લો.

  2. 2

    હવે એક બાઉલ માં હળદર, મીઠું અને લીંબુ લઈ મિક્સ કરો.હવે મરચા લઈ તેને વચ્ચે કાપી ને બી કાઢી ને મિશ્રણ તેમાં ભરી દો.

  3. 3

    હવે તેલ લઈ તેને ગરમ કરી ઠંડુ કરવા રાખો.

  4. 4

    હવે એક પ્લેટ લઈ તેમાં રાઈ ના કુરિયા, હળદર, મીઠું, હિંગ અને લવિંગ લઈ તેમાં તેલ ઉમેરી મરચા એડ કરો.

  5. 5

    હવે તેને સરખી રીતે મિક્સ કરી લો. તેને તમે ફ્રીઝ માં સ્ટોર કરી ને રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

ટિપ્પણીઓ

Similar Recipes