ખસ્તા કચોરી(Khasta kachori recipe in Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#મીડ વિક4 ચેલેન્જ
#MW3
#ફ્રાઈડ

ખસ્તા કચોરી(Khasta kachori recipe in Gujarati)

#મીડ વિક4 ચેલેન્જ
#MW3
#ફ્રાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગની મોગર દાળ
  2. ૪ ચમચી ચણાનો લોટ
  3. ૧/ ચમચી જીરૂ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/ચમચી લાલ મરચું
  6. ૧/ ચમચી ધાણાજીરૂ
  7. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  8. ૧/ચમચી આખા ધાણા
  9. ૧/ચમચી કસુરી મેથી
  10. ચપટીહિંગ
  11. સંચર પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર
  12. તેલ
  13. ૧/બાઉલ મેંદાનો લોટ
  14. ચમચીઅજમો
  15. ઘી મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈને બે કલાક પાણીમાં પલાળી રાખવી બે કલાક પછી તેને કોરી કરી અધકચરી મિક્સરમાં વાટી લેવી એક કડાઈમાં બે ચમચી તેલ લઇ તેમાં જીરુ અને આખા ધાણા મસળી નાખવા પછી તેમાં ચણાનો લોટ નાંખી ધીમા તાપે શેકી લેવો બે મિનિટ પછી ચણાના લોટમાં બધા મસાલા એડ કરો હળદર મરચું ધાણાજીરું આમચૂર પાઉડર કસૂરી મેથી શીંગ સંચર મીઠું આ બધું મિક્સ કરી લેવુ

  2. 2

    દાળના મિશ્રણને ઠંડું પડવા દેવું પછી તેના નાના-નાના ગોળા બનાવી લેવા

  3. 3

    મેંદામાં અજમો મસળી નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો મુઠી પડતું ઘીનું મોણ નાખી પાણી લઈને લોટ બાંધી દેવો લોટ બહુ કડક અને નરમ ન બાંધવો દસ મિનિટ લોટને રહેવા દે પછી તેની મોટી પૂરી વણી તેમાં દાળ નો એક ગોળો મૂકી પૂરી બંધ કરી દેવી પછી તેને પછીથી દબાવી મધ્યમ તાપે ગુલાબી કલરની તળી લેવી

  4. 4

    ગરમ કચોરી દહીંની દહીં ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes