સ્ટફ્ડ ચીઝ છોલે પરાઠા(Stuffed cheese chhole paratha recipe in Gujarati)

ભૂમિ પરીખ
#SS
સ્ટફ્ડ ચીઝ છોલે પરાઠા(Stuffed cheese chhole paratha recipe in Gujarati)
ભૂમિ પરીખ
#SS
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા 6 થી 7 કલાક ગરમ પાણી માં પલાળી, સાજી ના ફૂલ નાખી અને મીઠુ નાખી બાફવા. મિક્સર માં ડુંગળી, લસણ અને ટામેટા જુદા જુદા ક્રશ કરવા. ગેસ પર એક વાસણ માં તેલ મૂકી, તેમાં આખા લાલ મરચા, ઇલાયચી, એલચા, તજ, બાદિયા અને હિંગ નાખો. પછી તેમાં લસણ અને ડુંગળી નાખી સાતળવા દો. ત્યારબાદ ક્રશ કરેલ ટામેટા નાખી સાંતળવા દો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી બાફેલા છોલે ચણા નાખો.પાણી વધારે ના હોય તેનું ધ્યાન રાખવું.
- 2
હવે બની ગયેલ છોલે ચણા ને ક્રશ કરી ઠંડા થવાદો. બીજી બાજુ ઘઉં ના લોટ ની કણક તૈયાર રાખો. હવે બે રોટલી વણી, એક રોટલી પર ક્રશ કરેલ છોલે ચણા નું સ્ટફિંગ પાથરી, તેની પર ચીઝ પાથરી, બીજી રોટલી થી કવર કરી દો.
- 3
ત્યારબાદ તેને નોનસ્ટિક પેન અથવા લોઢી પર મુકો.
- 4
તેના પર ચીઝ પાથરી ને ચઢવા દો.
- 5
તેના પીસ કરી ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ પીરસો. બાળકો ને પણ ખુબ પસંદ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
-
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે. Stuti Vaishnav -
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
-
-
પંજાબી છોલે પનીર (Punjabi Chhole Paneer Recipe In Gujarati)
હું પંજાબી છું, અને આ રેસિપિ પ્રોટીન અને આયરન થી ભરપૂર છે satnamkaur khanuja -
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે HEMA OZA -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ