ચિલી સોસ(Chilli sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ લાલ મરચા ના ટુકડા કરવા.
હવે મિક્સર જાર મા લાલ મરચા,લસણ,ધાણા ભાજી ની દાંડલી અને તજ બધું પીસી લેવું - 2
હવે એક લોયા મા તેલ મૂકી તેમાં પીસેલી ગ્રેવી નાખી દસ મિનિટ થવા દેવું પછી તેમાં મીઠું,ખાંડ,સોયા સોસ, ટામેટાં સોસ નાખી મિકસ કરવું
- 3
એક બાઉલ મા ૨ ચમચી જેટલો કોન ફ્લોર લેવો તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લેવું હવે તેને આપણા ચિલી સોસ માં નાખી પાંચ મિનિટ ઉકળવા દેવો,તૈયાર ચિલી સોસ ઠંડો થાય પછી કાચની બોટલ માં ભરી લેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રેડ ચિલી (Bread Chilli Recipe in Gujarati)
#GA4#week3#post4#chinese#બ્રેડ_ચિલી ( Bread Chilli Recipe in Gujarati ) આ બ્રેડ ચીલી એ ચાઇનીઝ સ્નેક્સ છે. આ બ્રેડ ચીલી મે બચી ગયેલી બ્રેડ માંથી બનાવી છે. આ રેસિપી માં બ્રેડ ના ટુકડા ને પહેલા ડ્રાય રોસ્ટ કરી ને તેમાં ચાઇનીઝ સોસ નાખી ને બનાવવામાં આવે છે. આ બ્રેડ ચીલી મારું ફેવરીટ સ્નેકસ છે. Daxa Parmar -
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
-
-
-
-
-
-
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR (ઓલ પલ્પઝ) Sneha Patel -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
સેજવાન ચટણી
#ચટણીહેલો મિત્રો ચટણી અલગ-અલગ પ્રકારની બનતી હોય છે જેમ કે લસણની, ટમેટાની, કોથમીરની ,આંબલીની ,ખજૂરની અને સિંગની બધા બનાવતા જ હોય છે પણ આજે સેજવાન ચટણી હું તમારી સાથે શેર કરવા માગું છું .આ ચટણી આપણે નવી વાનગી બનાવતા હોય જેમ કે પીઝા,પાસ્તા,બ્રેડ ની કોઈ વાનગી તેમાં યુઝ કરી શકીએ છીએ. Falguni Nagadiya -
-
-
-
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210671
ટિપ્પણીઓ