ચોકલેટ ડ્રાય ફ્રુટ કેક(Chocolate dryfruit cake recipe in Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#CookpadTurns4
Keyword: dry fruits

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧.૫ કપ ઘઉંનો લોટ
  2. ૪ ચમચીકોકો પાઉડર
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  5. ૧/૨ કપ દહીં
  6. ૪ ચમચીતેલ
  7. ૧ કપપાઉડર ખાંડ(ખાંડ)
  8. ૧ કપદૂધ
  9. ૧ ચમચીવેનીલા એશેન્સ
  10. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દળેલી ખાંડ ઉમેરો તેમાં ૧/૨ કપ દહીં અને ૪ ચમચી તેલ ઉમેરી તેને ૨ મિનિટ માટે મિક્સ કરી લો.પછી એક ચાળણીમાં ઘંઉ નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અને કોકો પાઉડર લઈ ને તૈયાર કરેલ મિશ્રણ માં મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં વેનિલા એસેન્શ ઉમેરો અને તેમાં થોડું થોડું દૂધ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો

  3. 3

    કેક નું બેટર તૈયાર છે.હવે એક કન્ટેનર માં બટર પેપર રાખી ને કેક નું મિશ્રણ ઉમેરી લો.તેને ૨ વખત ટેપ કરી લો.તેમા ઉપર થી ડ્રાય ફ્રુટ ઉમેરો. હવે કન્ટેનર ને પ્રિ- હીટ ઓવન માં ૧૮૦ ડિગ્રી તાપમાન પર રાખી ને ૩૦ મિનિટ માટે બેક કરી લો.તૈયાર છે ચોકલેટ ડ્રાય ફ્રુટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes