તુવેર ના બટેકા વડા (tuver na Aloo vada recipe in Gujarati)

તુવેર ના બટેકા વડા (tuver na Aloo vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કુકર માં મીઠુ નાખી ને તુવેર ને એક સિટી મારી દેવી પછી એક બાઉલ માં બટેકા ને ફોગ થી ક્રશ કરો તેમાં બાફેલી તુવેર ઉમેરો પછી તેમાં કોથમીર ઉમેરો
- 2
હવે વધારીયા માં તેલ ગરમ મુકો તેમાં રાઈ નાખવી રાઈ થઈ જાય એટલે તેમાં હિંગ નાખો હળદર નાખો ને પછી તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરો
- 3
2સેકન્ડ માટે તેને સાંતળવી પછી તેને બટેકા ને તુવેર ના મસાલા માં ઉમેરવી તેમાં જરૂર મુજબ મીઠુ ઉમેરો ને ગરમ મસાલો ઉમેરો ને મિક્સ કરો
- 4
મિક્સ થઈ જાય એટલે તેને ગોળ ગોળ વાળી લેવા હવે ચણા ના લોટ માં મીઠુ ને પાણી નાખી તેનું બેટર ત્યાર કરવું
- 5
પછી તેમાં સાંજીના ફૂલ નાખવા ને ગરમ તેલ ઉમેરવું પછી ચણા ના લોટ માં બોળી ને બટેકા વડા ની જેમ તળી નાખવા
- 6
પછી તેને બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળવા પછી તેને સોસ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni -
-
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
-
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13#COOKPADINDIA#COOKPADGUJRATI#post:4Key word: Tuver सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)