બટર મખાના(Butter makhana recipe in Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

બટર મખાના(Butter makhana recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ મખાણા
  2. 4 ચમચીઘી
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ૬-૭ લિમાડો ના પાન
  5. ૧/૨ કપસિંગદાણા
  6. 1/2હલ્દી,
  7. 1 ચમચીમરચાંનો પાવડર
  8. 1 ચમચીકાળો મરી પાઉડર
  9. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેનમાં થોડું ઘી ઉમેરો

  2. 2

    પછી મખાનાને ઘી મા શેકો.

  3. 3

    ફારી થી ઘી ગેસ પર મુકો અને ત્યારબાદ તેમાં થોડું હિંગ, લીમડો, સિંગદાણા ઉમેરો

  4. 4

    અને એ યોગ્ય શેકાયા પછાઈ તેમાં થોડો હળદરએન મરચાંનો પાઉડર ઉમેરો

  5. 5

    પછી ઘી રોસ્ટ મખાણા અને સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો, કાળા મરીનો પાઉડર ઉમેરો અને મખાના તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

ટિપ્પણીઓ

Similar Recipes