મીક્સ વેજ સમોસા(Mix veg samosa recipe in Gujarati)

Bhavna Odedra @bko1775
મીક્સ વેજ સમોસા(Mix veg samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને મોણ નાખી રોટલી જેવો લોટ બાંધી થોડી વાર રાખી મુકો
- 2
વટાણા ને ક્રસ કરી લો, ગાજર અને બટેટા ને ખમણી લેવા, કડાઈ તેલ મુકી ડુંગળી નો વઘાર કરી તેમા બધા શાક અને મસાલા કરવા ૧૦ મીનીટ કુક કરવુ, પૌઆ નાખવા ધોઈ ને જે શાકભાજી નુ પાણી શોષી લેશે બરાબર મીક્સ કરવુ, સમોસા નુ પુરણ તૈયાર છે
- 3
હવે લોટ માથી પડવારી રોટલી બનાવી શેકી, પડ છુટા પાડવા, ૪ થી ૫ રોટલી નો રોલ વાળી બંને સાઈડ માથી કટ કરો અને વચ્ચેથી કાપી લો
- 4
ઘઉં ના લોટમાં પાણી નાખી લઈ બનાવો, હવે સમોસા નો આકાર આપી પુરણ ભરી, લઈ લગાડી પેક કરો
- 5
તેલ સરખુ ગરમ થાય પછી ફેલમ સ્લો કરી બધા સમોસા તળી લેવા, ટોમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ સમોસા (Veg Samosa Recipe In Gujarati)
ઘઉં નો લોટ યુઝ કર્યો છે પડ બનાવવા માં, એટલે ઘણા Healthy થશે.. Sangita Vyas -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#samosaસમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે આજ આપને પંજાબી ફ્લેવર્સ થી લેયર સમોસા બનાવ્યા છે. Namrata sumit -
સમોસા(Samosa Recipe In Gujarati)
#MW3મોટાભાગે બધા મેંદાનો લોટ સમોસા બનાવવા માટે યુઝ કરતા હોય છે પણ હું ઘઉંનો લોટ અને રવો અને ઓછા પ્રમાણમાં મેંદો લઈ અને સમોસા બનાવુ છું જે ખુબ જ સરસ ક્રિસ્પી બને છે Shrijal Baraiya -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સમોસા (Samosa recipe in Gujarati)
આજે મેં સમોસા બનાવ્યા છે. જે બાળકોને પણ ખૂબ ગમે છે ખાવામાં.#MW3 Chhaya panchal -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
-
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#Fried#samosaસમોસા એ દરેક વ્યક્તિ માટે ખાસ નાસ્તો છે કેમકે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં મિત્રો સાથે કોલેજમાં કેન્ટીન મા સમોસા તો ખાધા જ હશે. અને કેન્ટીન જેવા સમોસા નો ટેસ્ટ બીજે ક્યાંય ના આવે. આજે મેં એવા જ સમોસા બનાવ્યા છે. payal Prajapati patel -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
મરચાં સમોસા (Chilli Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#વટાણા#samosa#ભરેલાં મરચાફ્રેન્ડસ,આજે મે ભરેલાં મરચા લોટ માંથી બનાવ્યા છે ..એની અંદર સમોસા માં હોય એવું જ સ્ટફિંગ અને શેપ મરચા નો આપ્યો છે ..તમે પણ જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
પીન વ્હીલ સમોસા (pinwheel Samosa Recipe in Gujarati) (Jain)
#MW3#Fried#pinwheel#banana#vatana#samosa#COOKPADGUJRATI#CookpadIndia સમોસા એ નાના મોટા સૌને પ્રિય એવી તળેલી વાનગી છે. મેં અહીં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરીને સમોસા ને પનવેલ સ્વરૂપે બનાવ્યા છે. Shweta Shah -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
-
ફલાવસૅ સમોસા(Flowers samosa recipe in Gujarati)
શિયાળામાં લીલા વટાણા સરસ આવે છે તેથી તેમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય છે . વળી સમોસા તો બહુ જ ફેવરિટ.જુદા જુદા શેપના સમોસા પણ બને.મે ફ્લાવર શેપ આપી બનાવ્યા છે.#MW3 Rajni Sanghavi -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222371
ટિપ્પણીઓ (4)