ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#GA4
#Week24
#cookpadgujrati
#cookpadindia
અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે

ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)

#GA4
#Week24
#cookpadgujrati
#cookpadindia
અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧:૩૦ મીનીટ
  1. ૧/૨ વાટકીફલાવર
  2. ૧/૨ વાટકીદુધી
  3. ૧/૨ વાટકીકોબી
  4. ૧/૪ વાટકીવટાણા
  5. ૧/૪ વાટકીતુવેર
  6. ૧/૪ વાટકીગુવાર
  7. ૧/૨ વાટકીગાજર
  8. ૧ નંગબટાકુ
  9. ૨ ચમચીલીલુ લસણ
  10. ૭ કળી સુકુ લસણ
  11. ૨ નંગલીલા મરચા
  12. ૧ ટુકડોઆદુ
  13. ૨ નંગટામેટાં
  14. ૨ નંગડુંગળ
  15. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. ૧/૪ ચમચીહળદર
  17. ૧/૨ ચમચીધાણાજીરું
  18. ૧/૨ ચમચીગરમ મસાલો
  19. મીઠું
  20. ચાપડી માટે
  21. ૧+૧/૨ વાટકો ઘઉનો જાડો લોટ
  22. ૧/૨ વાટકીઘઉનો જીણો લોટ
  23. ૧/૨ કપતેલ મોણ માટે
  24. ૧/૪ ચમચીઅજમો
  25. ૨ ચમચા તેલ વઘાર માટે
  26. મીઠું
  27. પાણી
  28. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧:૩૦ મીનીટ
  1. 1

    બધા શાકને જીણા સમારી લેવા

  2. 2

    ટામેટાં, ડુંગળી, આદુ મરચાની અને સુકા લસણ ની પેસ્ટ કરી લેવી, કુકરમાં તેલ મુકી હીંગ નો વધારે કરી તૈયાર કરેલી પેસ્ટ નાખી ૫ મીનીટ કુક કરવી

  3. 3

    ત્યારબાદ બધા શાક નાખી, મસાલા કરવા ૧/૨ ગ્લાસ પાણી નાખી ર થી ૩ વ્હીસલ કરવી, કુકર ઠંડુ થયા પછી બ્લેન્ડર ફેરવવું પરંતુ શાક સાવ ગ્રેવી જેવુ ના થાય તે ખાસ ધ્યાન રાખવું, ૧ /૨ ગ્લાસ પાણી નાખી૧૦ મીનીટ ઉકાળવું, તાવો તૈયાર છે

  4. 4

    ચાપડી માટે લોટમાં મોણ, મીઠું, અજમો નાખી ભાખરી જેવો લોટ બાંધવો,લુઓ લઈ તેને હાથની મદદથી જ ચાપડી તૈયાર કરો મીડીયમ ફ્લેમ પર તળી લો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes