લાડુ(ladoo recipe in Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah

લાડુ(ladoo recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીસીંગદાણા
  2. 1 વાટકીતલ
  3. 1 વાટકીબદામ
  4. 1 વાટકીકાજુ
  5. 1 વાટકીઅખરોટ
  6. 1 ચમચીસૂંઠ પાઉડર
  7. 1 ચમચીગંઠોડા પાઉડર
  8. 2.5 વાટકીગોળ
  9. 1 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સીંગદાણા,તલ, બદામ, કાજુ, અખરોટ ને મિક્સરમાં કૃશ કરી લેવું...ગોળ ઝીણો સમારી લેવો.

  2. 2

    હવે એક પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી ધીમા તાપે હલાવવું. ગોળ નો પાયો હલકો જ થવા દેવો.

  3. 3

    હવે તેમાં કૃશ કરેલા ડ્રાયફ્રુટ, સીંગદાણા, તલ ઉમેરી મિક્સ કરવું.ગેસ બંધ કરી તેમાં સૂંઠ, ગંઠોડા ઉમેરી મિક્સ કરી લાડુ વાળવા...

  4. 4

    આ મિશ્રણ ના લાડુ વાળી શકાય. અથવા થ ને ચકતા પાડીશકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal shah
Dipal shah @Dipalshah
પર

Similar Recipes