શેર કરો

ઘટકો

7 લોકો માટે
1 કલાક
  1. 500 ગ્રામબાફેલા બટેટા
  2. 500 ગ્રામમેંદા નો લોટ
  3. 50 ગ્રામવરીયાળી
  4. 50 ગ્રામધાણા
  5. 250 ગ્રામડુંગળી
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  8. 1 ચમચીહળદળ પાઉડર
  9. 1/2 ચમચીહીંગ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ચમચીજીરૂ
  12. 2 ચમચીચાટ મસાલો
  13. ગ્રાનીસિંગ માટે:--
  14. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  15. 50 ગ્રામસેવ
  16. ગ્રીન ચટણી
  17. ખજુર આંબલી ની ચટણી
  18. 1 કપદહીં
  19. કોથમીર ગાનીસીંગ માટે
  20. દાડમ ના બી

રાંધવાની સૂચનાઓ

7 લોકો માટે
  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ ચાળી લો, તેમાં બે ચમચી તેલ નાખી જરુર મુજબ મીઠું નાંખી લોટ બાંધી લો.

  2. 2

    ધાણા અને વરીયાળી ને શેકી લો પછી તેને ગ્રાઈનડ કરી અધકચરો ભૂકો બનાવી લો.

  3. 3

    હવે એક પેન લો તેમાં તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂ અને હિંગ એડ કરી ઝીણી સમારેલી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યા સુધી સાંતળો. પછી તેમાં વરીયાળી અને ધાણા નો પાઉડર નાખવો.

  4. 4

    હવે બાફેલા મેશ કરી પેન માં નાખી સરખું મિશ્ર કરી લો.

  5. 5

    પછી આ રીતે પૂરી વણી તેમાં તૈયાર કરેલ સટફીંગ નાખી કચોરી નો આકાર હાથ વડે આપવો.

  6. 6

    આ રીતે કચોરી બનાવી લો.

  7. 7

    પછી એક પેન માં તેલ લો. તે ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ કચોરી ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યા સુધી તળી લો.

  8. 8

    હવે તેને સર્વીગ પ્લેટ માં લઈ તેમાં ખજુર આંબલી ની ચટણી, ગ્રીન ચટણી, દહીં, સેવ,દાડમ ના બી અને કોથમીર નાખ સર્વ કરો. ખજુર આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes