કોબી ગાજર સંભારો

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204

#GA4#Week 14 શિયાળામાં કોબી કુણી સરસ આવતી હોય છે જોઈને જ કાચી ખાવાનુ મન થઈ જાય એવી મારા ઘરમા દરરોજ....

કોબી ગાજર સંભારો

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week 14 શિયાળામાં કોબી કુણી સરસ આવતી હોય છે જોઈને જ કાચી ખાવાનુ મન થઈ જાય એવી મારા ઘરમા દરરોજ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ક્ટકો કોબીજ
  2. અર્ધુ ગાજર
  3. વઢવાણી મચ્યું
  4. ૧ચમચી તેલ
  5. ૧ચમચી રાઇ
  6. અર્ધી ચમચી હળદર
  7. અર્ધી ચમચી મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સો પહેલા કોબીજને સારી રીતે ધોઈ લેવી પછી કાપવી ગાજરને છાલ ઉતારી ધોઈ પછી ખમણી લેવું પછી મરચાના બે ટુકડા કરી લેવા હવે આપણે વધાર માટે કટીંગ તૈયાર છે.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થાય એટલે ૧ ચમચી રાઇ નાખી કકડી જાય પછી ગાજર કોબી કટીંગ તૈયાર છે એનાખી અર્થી ચમચી હળદરઅર્ધી ચમચી મીઠુ નાખી સ્લો ફ્લેમ પર સતત ચમચો ચલાવતા રહેવું જેથી નીચે દાઝે નહીં અને ચડતો રહે બસ પમીનીટ ચલાવતા રહેવું એટલે કાયો પાકો સરસ લાગે છે

  3. 3

    તો તૈયાર છે આપણે કોબીજનો સંભારો જે દરેક પ્રસગમા બનતો હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
પર

Similar Recipes