કોબી ના સમોસા (cabbage samosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ને કટર માં ઝીણી ક્રશ કરી લો. કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરી ને એમ આદુ મરચા ઉમેરી ને કોબી નાખી સાંતળી લો. એમ નમક,લીંબુ, ને ખાંડ ઉમેરી મિક્સ કરો. 1 ચમચી ગરમ મસાલો એડ કરો
- 2
લોટ માં મોણ ને નમક નાખી ને લોટ બાંધી લો, એમાંથી મોટો લુવો લઈ ને પાતળી રોટી વણી લો. એમાં થી પટ્ટી પાડી ને વચ્ચે સ્ટફિંગ મૂકી સમોસા વળી લો.
- 3
બધા સમોસા વાળી ને ત્યાર કરી લો., ત્યારબાદ તેલ ગરમ કરી ને સમોસા તળી લો. ગરમાં ગરમ સમોસા લિલી ચટણી ને સોસ સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી ના ભજીયા (Cabbage Bhajiya Recipe In Gujarati)
#CT આસામ , દાર્જીલિંગ, જેવા ઠંડી જગ્યા પર આં ભજીયા મળે છે જેમાં કોબી સાથે ડુંગળી, મરચા, આદું, ધાણા મેંદો થોડી સુજી મિક્સ કરી બજીયા ની જેમ નાસ્તા માં ખવાય છે. મંચુરિયન બોલ માં મેંદો વધારે આવશે અને બીજી વસ્તુ જેમકે આદું,મરચા, ડુંગળી, ધાણા નહિ આવે Nisha Upadhyay -
-
-
-
ફલાવસૅ સમોસા(Flowers samosa recipe in Gujarati)
શિયાળામાં લીલા વટાણા સરસ આવે છે તેથી તેમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય છે . વળી સમોસા તો બહુ જ ફેવરિટ.જુદા જુદા શેપના સમોસા પણ બને.મે ફ્લાવર શેપ આપી બનાવ્યા છે.#MW3 Rajni Sanghavi -
-
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248452
ટિપ્પણીઓ (3)