ખજૂરના લાડુ(Khajur ladoo Recipe in Gujarati)

Bijal Parekh @cook_17364052
ખજૂરના લાડુ(Khajur ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેની અંદર ખજૂરની પેસ્ટ નાખી થોડુંક જ ઘીમાં ખજૂરની પેસ્ટને શેકવું.
- 2
હવે, એક ડિશમાં ખજૂરની પેસ્ટ ને કાઢી તેની અંદર બદામ છીણીને અને પિસ્તાના ટૂકડા કરવા તેમાં સૂંઠ પાઉડર બરાબર રીતે મિક્સ કરીને તેના લાડું કરી લેવાં.
- 3
ખજૂરના લાડુ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (Khajur paak Recipe in Gujarati)
મેં ઇનટનેટ પર જોઈને મારી છોકરીઓ માટે શિયાળામાં પૌષ્ટિક ખજૂરના લાડુ બનાવ્યા Payal Panchal -
-
-
ખજુર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #week14 (dates and dryfruits instant ladoo recipe in gujarati) Monal Thakkar -
-
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
-
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#POST2 શિયાળાની સિઝન એટલે વસાણા ની સિઝન આ રુતુ માં બહેનો વિવિધ વસાણા બનાવતી હોય છે, આજે મેં મેથી ના લાડુ બનાવ્યા છે સરસ બન્યા છે. તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
ડ્રાય ફ્રૂટ લાડુ (Dry fruit laddu recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsWinter recipeઆમ તો લાડુ ઘણા પ્રકારના બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે પણ આજે મેં ગોળ અને ડ્રાયફ્રૂટ્સ ની મિક્સ કરીને ડ્રાયફૂટ્સ ના લાડવા બનાવ્યા છે જે ઓછા સમયમાં બની જાય છે અને શિયાળામાં ખૂબ જ હેલ્ઘી ફુડ રહે છે ખાવા માટે... બાળકો ડ્રાય ફૂડ ખાતા ના હોય તો આવી રીતે લાડુ બનાવીને ખવડાવી શકાય છે ડ્રાય ફુટ અધકચરા પણ કરી શકો છો પણ મેઅ હીં ભૂકો કરીને જ કર્યા છે. Shital Desai -
-
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
તલના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14આજે મેં તલના લાડુ બનાવ્યા છે. શિયાળામાં તલ અને ગોળ ખાવા ખૂબ લાભદાયક છે. Ramaben Solanki -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14"લીલા વટાણાના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ અને હલ્ધી છે" Himani Vasavada -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ અનેક રીતે બને છે અને જુદા જુદાવસાણા થી ડ્રાયફ્રુટ્સ થી જુદા જુદા લોટથી બનતા હોય છે મેં કાચા બટેટાના લાડુ બનાવ્યા છે જે ફરાળમાં પણ ખાઈ શકાય છે.#GA4#week4#laddu Rajni Sanghavi -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
-
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248444
ટિપ્પણીઓ (6)