કોબી ::: (Cabbage recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા હિંગ નો વઘાર કરી કાંદા નાખી કાંદા બે મિનિટ સાંતળી, પછી તેમા કેપ્સિકમ બે મિનિટ સાંતળી ટામેટાં નાખી થોડુ નરમ થાય એટલે તેમા લીલુ મરચું અને મીઠું નાખી સાતળવું.
- 2
પછી તેમા કોબી નાખી મિકસ કરી ઢાંકી ને ચઢવા દેવુ, કોબી ચઢી જાય એટલે તેમા ધાણાજીરું અને ગરમ મસાલો નાખી બે મિનિટ થવા દેવુ.
- 3
કોબી તૈયાર છે તેમા એક ચમચી ઘી નાખી હલાવી, સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
-
-
-
-
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
-
કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)
#GA4#Week14#Cabbage Rachana Chandarana Javani -
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
-
-
-
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14259206
ટિપ્પણીઓ (4)