ખજૂર- ઘઉં ના લોટ ની કૅક (Dates Wheat Flour Cake Recipe In Gujarati)

Namrata Vivek Gandhi @cook_27667162
ખજૂર- ઘઉં ના લોટ ની કૅક (Dates Wheat Flour Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 કપ ખજૂર ને દૂધ માં પલાળી ને રાખો 30 મિનિટ માટે
- 2
પછી મિક્સર માં ક્રસ કરી ને તેમાં તેલ, દહીં એડ કરવા અને તેમાં 2 કપ ઘઊ નો લોટ અને બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા એડ કરવુ. અને જરૂર લાગે તો બીજું દૂધ એડ કરી ને મિક્સ કરવું
- 3
પછી કૂકકર માં નીચે મીઠું નાખીને એલ્યૂમીનિમ ના વાસણ માં કૅક નું બેટર ઉમેરીને ને 30 મિનિટ માટે ગેસ પર મૂકવું... પછી રેડી થઈ જશે હેલ્થી અને ટેસ્ટી ખજૂર cake
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અને ડ્રાયફ્રુટ ની ઘઉંના લોટ ની કેક (dates and nuts whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14#wheatcakeઘઉં ના લોટ માં થી આ કેક બનાવી છે. આમેય હું મેંદા નો ઉપયોગ બને એટલો ટાળું છું. આ કેક બાળકો ને આપી શકાય છે. વળી મે ખાંડ નો ઉપયોગ ના કરતા ગોળ અને ખજૂર નો ઉપયોગ ગળપણ માં કર્યો છે. એટલે આ હેલ્થી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
-
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
-
-
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
-
ઘઉં ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
સ્પેશ્યલી બચ્ચાંઓ માટે Vaibhavi Solanki -
-
-
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)
#સુપરશેફ 3 Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા..... Shweta Godhani Jodia -
-
ડેટ્સ અખરોટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownieબ્રાઉની લગભગ ચોકલેટ અને મેંદા ની બનતી હોય છે. મે આજે થોડી અલગ રીતે બનાવી ને હેલ્થી બનાવી છે. જેનો ટેસ્ટ પણ ખૂબ ભાવે એવો છે Hiral Dholakia -
ઘઉં ની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
Happy women's dayપુરુષ ના બનાવેલ મકાનને ઘર બનાવે તે સ્ત્રીપુરુષ ના પ્રયાસ ને સફળતા માં ફેરવે તે સ્ત્રીપુરુષ ની કમાયેલી સંપત્તિ ને લક્ષ્મી માં ફેરવે તે સ્ત્રીપુરુષ ના હૃદય માં રહી ને તેની જિંદગી ને જીવવા લાયક બનાવે તે સ્ત્રી....Happy women's day....All lady માટે પૂનમ બેન,એકતા બેન, સોનલ ગાણત્રા,અને જુલીબેન અને cookped ના હરેક મેમ્બર્સ ને ડેડીકેટ કરો છો Smit Komal Shah -
ઘઉં ના લોટની ટૂટી ફૂટી કેક (wheat flour tutti futti cake)
#સુપરશેફ૨##પોસ્ટ ૧##માઇઇબુક#પોસ્ટ ૨૨# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingસેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી. Vandana Darji -
ઘઉં ના લોટ ના માલપૂઆ (Wheat Flour Malpuda Recipe In Gujarati)
આ માલપૂઆ શેલો ફ્રાય છે.અને ઘઉં અને ગોળ થી બનેલા છે. Krishna Joshi -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે. Shital Jataniya -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258988
ટિપ્પણીઓ (5)